JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે છે તે \(..........\)
- A \(\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}\)
- B \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right]^{2+}\)
- C \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right]^{2+}\)
- D \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right]^{+}\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right]^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right]^{2+}\right.\) Two linkage isomers possible \(NO _2 \rightarrow\) Ambidentate ligand
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 Hard
- કોબાલ્ટ સાથે જળવાયુ પર પ્રક્રિયા કરવા તરીકે ઉદ્દીપકીય સ્વરૂપ....JEE Mains 2023 Easy
- બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- પ્રાયોગિક પદાવલિ \(y=\frac{32.3 \times 1125}{27.4}\) માટે, જ્યાં બધા અંકો સાર્થક છે. તો \(y\) ના મૂલ્યને રજૂ કરવા માટે આપણે _______ લખીશું.JEE Mains 2025 Easy
- આપેલ પેન્ટાપેપ્ટાઈડમાં આવશ્યક એમિનો એસિડ (Y) અને પેન્ટાપેપ્ટાઈડમાં હાજર શૃંખલા શોધો:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - જો સમતલ \(2 x+y-5 z=0\) ને સમતલ \(3 x-y+4 z-7=0\) સાથેની છેદરેખા ફરતે \(\frac{\pi}{2}\) જેટલા ખૂણાથી પરિભ્રમણ કરાવવામાં આવે છે તો પરિભ્રમણ બાદ સમતલ \(\dots\dots\dots\) બિંદુમાંથી પસાર થશે.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A\): પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે. કારણ \(R\): \(P-n\) જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ \(V\) માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| \(V _{ z }|>\pm V \geq| V _0 \mid\) અહીયા \(v_0\) એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને \(v_z\) એ બ્રેકડાઉન વોલ્ટેજ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અહી \(a\) એ ધન વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\int_{0}^{a} e^{x-[x]} d x=10 e-9\) થાય કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો \(a\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard