JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક આદર્શ વાયુ ના ત્રણ મોલ ને \(5\) atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમતાપીય રીતે \(60 \mathrm{~L}\) થી \(20 \mathrm{~L}\) દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિમય \(Q\) એ _______ Lit. atm છે.
- A \(199\)
- B \(100\)
- C \(200\)
- D \(300\)
Answer & Solution
Correct Answer
(C) \(200\)
Step-by-step Solution
Detailed explanation
As isothermal \(\Delta \mathrm{U}=0\) and process is irreversible \(\mathrm{Q}=-\mathrm{W}=-\left[-\mathrm{P}_{\mathrm{ext}}\left(\mathrm{V}_2-\mathrm{V}_1\right)\right]\) \(\mathrm{Q}=5(20-60)=-200 \mathrm{~atm}-\mathrm{L}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) ના એક મોલ બાષ્પશીલ પ્રવાહીને \(B\) ના 3 મોલ બાષ્પશીલ પ્રવાહી સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ \(A\) નું બાષ્પ દબાણ 200 mm Hg છે અને દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm Hg છે. શુદ્ધ \(B\) નું બાષ્પ દબાણ અને દ્રાવણના ઓછામાં ઓછા બાષ્પશીલ ઘટક અનુક્રમે શું હશે?JEE Mains 2025 Medium
- \(2\, Mn O _{4}^{-}+ b\, C _{2} O _{4}^{2-}+ c\, H ^{+} \rightarrow x\, Mn ^{2+}+ y\, CO _{2}\) \(+ z\, H _{2} O\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો \(c\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Medium
- નીચેના કયા સંયોજનો \(d-d\) સંક્રાંતિને કારણે રંગ દર્શાવે છે?JEE Mains 2024 Hard
- \(40\, {~g}\) ગ્લુકોઝ (મોલર દળ \(=180\) ) \(200\, {~mL}\) પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ \(.....\,{K}\). (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \({K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;\) પાણીની ઘનતા \(=\) \(1.00 \,{~g}\, {~cm}^{-3} ;\) પાણીનું ઠારબિંદુ \(\left.=273.15\, {~K}\right]\)JEE Mains 2021 Medium
- \(Na , Mg\) અને \(Si\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496, 737\) અને \(786 \,kJ / mol\) છે. તો \(Al\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ( \(\left.kJ\, mol ^{-1}\right)\) માં શોઘો.JEE Mains 2022 Easy
- \(\mathrm{SO}_2, \mathrm{NO}_2^{-}\) અને \(\mathrm{N}_3^{-}\) માં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ અનુક્રમે છે:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે વક્ર \(x^2+2 x-4 y+9=0\) ના બિંદુ \(P (1,3)\) પરનો સ્પર્શક \(y\)-અક્ષને \(A\) પર મળે છે.ધારોકે \(P\) માથી પસાર થતી અને રેખા \(x-3 y=6\) ને સમાંતર એવી રેખા પરવલય \(y^2=4 x\) ને \(B\) માં મળે છે.જો \(B\) એ રેખા \(2 x-3 y=8\) પર આવેલું હોય, તો \(( AB )^2=.........\)JEE Mains 2023 Hard
- એક રમતમાં બે રમતવીરો \(A\) અને \(B\) એ સમતોલ પસાની જોડને ફેંકવામાં આવે છે અને આ રમતની શરુવત રમતવીર \(A\) કરે અને તેનો સરવાળો નોંધે છે જો રમતવીર \(A\) ને પાસા પરનો સરવાળો \(6\) એ રમતવીર \(B\) ને પાસા પર મળતા સરવાળા \(7\) કરતાં પેહલા આવે તો રમતવીર \(A\) આ રમત જીતે છે અને જો રમતવીર \(B\) ને પાસા પરનો સરવાળો \(7\) એ રમતવીર \(A\) ને પાસા પર મળતા સરવાળા \(6\) કરતાં પેહલા આવે તો રમતવીર \(B\) આ રમત જીતે છે આ રમત જ્યાં સુધી જીતે ત્યાં સુધી તે રમતવીર રમવાનું બંધ નહીં કરે તો આ રમત રમતવીર \(A\) ને જીતવાની સંભાવના કેટલી થાય ?JEE Mains 2020 Hard
- નીયેનામાંથી કયો જળવિભાજન દ્વારા કાર્બોલીક એસિડ આપશે ?JEE Mains 2022 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
ક્રમ સૂચિ-I ક્રમ સૂચિ-II (A) ક્લોરોફોર્મ અને એસિટોનનું દ્રાવણ (I) ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ (B) ઇથેનોલ અને પાણીનું દ્રાવણ (II) દ્વિઅણુ બનાવે છે (C) બેન્ઝીન અને ટોલ્યુઈનનું દ્રાવણ (III) મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ (D) બેન્ઝીનમાં એસિટિક એસિડનું દ્રાવણ (IV) ΔVmix = 0
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાન, વેગ અને પ્રવેગના માન કોઈ ચોક્કસ ક્ષણે અનુક્રમે \(4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}\) અને \(16 \mathrm{~ms}^{-2}\) છે. આ ગતિનો કંપવિસ્તાર \(\sqrt{\mathrm{x}} \mathrm{m}\) છે, જ્યાં \(\mathrm{x}\) એ _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
JEE Mains 2019 Hard