JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
- C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
\(5 f\) orbital not buried as \(4 f\) orbitals so \(e ^{-}\) present in \(5 f\) orbital experience less nuclear attraction than \(e ^{-}\)present in \(4 f\) orbital. Hence electrons of 5 f orbital can take part in bonding to a far greater extent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard - એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં \(9\, K\)નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા \(300\, K\) તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............\(k\,J\, mol ^{-1}\) થાય. [નજીકનો પૂર્ણાંક] (આપેલું છે\(: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30\) )JEE Mains 2022 Medium
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) માટે \(\mathrm{K}_{\mathrm{n}}\) \(1.8 \times 10^{-3}\) છે અને \(\mathrm{NH}_4 \mathrm{OH}\) માટે \(\mathrm{K}_{\mathrm{b}}\) \(1.8 \times 10^{-5}\) છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનું \(\mathrm{pH}\) _______ હશે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - \(k\) ની .. . . કિમંત માટે વિધેય \(f\left( x \right) = \left\{ \begin{gathered} {\left( {\frac{4}{5}} \right)^{\frac{{\tan \,4x}}{{\tan \,5x}}}},\,\,\,\,0 < x < \frac{\pi }{2} \hfill \\ k + \frac{2}{5}\,\,\,,\,\,\,\,\,\,\,\,\,\,\,x = \frac{\pi }{2} \hfill \\ \end{gathered} \right.\) એ \(x\,= \frac{\pi}{2}\) આગળ સતત થાય.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-(+)-glucose \(+\mathrm{D}-(+)\) fructose \(\xrightarrow{-\mathrm{H}_2 \mathrm{O}}\) sucrose
વિધાન II : સુક્રોઝના જળવિભાજન દરમિયાન ઇન્વર્ટ સુગર બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો -JEE Mains 2025 Easy - જો \(A=\left[\begin{array}{cc}0 & -\tan \left(\frac{\theta}{2}\right) \\ 0 & \tan \left(\frac{\theta}{2}\right)\end{array}\right]\) અને \(\left( I _{2}+ A \right)\left( I _{2}- A \right)^{-1}=\left[\begin{array}{ll} a & - b \\ b & a \end{array}\right],\) હોય, તો \(13\left( a ^{2}+ b ^{2}\right)=............\)JEE Mains 2021 Medium
- સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.JEE Mains 2023 Medium