JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )
- A \({Nd}\)
- B \({Yb}\)
- C \({La}\)
- D \({Ce}\)
Answer & Solution
Correct Answer
(B) \({Yb}\)
Step-by-step Solution
Detailed explanation
Ytterbium shows \(+2\) oxidation state with diamagnetic nature
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I:\) \(CuSO _{4}.5 H _{2} O\)માં \(Cu - O\) બંધો હાજર છે. વિધાન \(II:\) \(CuSO _{4} .5 H _{2}\) માં કોપર આયન \(Cu (II)\) સાથે સંવર્ગાતા લિગાન્ડ \(O-\) અને \(S-\)આધારિત લિગાન્ડો હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
- નીચેના અણુઓ ધ્યાનમાં લો :

જળવિભાજનના દરનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium - બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium
- જ્યારે ક્ષારને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે વાયુ \(\mathrm{X}\) આપે છે. વાયુ \(\mathrm{X}\) ને પ્રક્રિયક \(\mathrm{Y}\) માંથી પસાર કરતાં કથ્થઈ રંગનો અવક્ષેપ બને છે. \(\mathrm{X}\) અને \(\mathrm{Y}\) અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
- અષ્ટફલકીય ક્ષેત્રમાં \(d ^{4}\) ધાતુ આયન માટે, સાચી ઇલેક્ટ્રોનિક રચના છે:JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
JEE Mains 2017 Medium - સમતલ \(P\) એ રેખા \(x+2 y+3 z+1=0=x-y-z-6\) ને સમાવે છે અને સમતલ \(-2 x+y+z+8=0\) ને લંબ છે તો સમતલ \(\mathrm{P}\) પર આપેલ પૈકી ક્યૂ બિંદુ આવે ?JEE Mains 2021 Medium
- બે કણને એક જ સ્થાને થી સમાન વેગ \(u\) થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ \(R\) મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ \(h_1\) અને \(h_2\) મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2019 Hard
- એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)JEE Mains 2013 Hard
- એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 Hard
- અહી \(\mathrm{n}\) એ સમીકરણ \(z^{2}+3 \bar{z}=0\) ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં \(\mathrm{z}\) એ સંકર સંખ્યા છે તો \(\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard