JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.

- A 24
- B 15
- C 21
- D 28
Answer & Solution
Correct Answer
(C) 21
Step-by-step Solution
Detailed explanation
\(\Delta Q=nC_{v}\Delta T\) (સમકદ પ્રક્રિયા) \(=\frac{C_{v}}{R}\cdot nR\Delta T=\frac{C_{v}}{R}(P_{2}-P_{1})V\) \(=\frac{21}{8.3}\times(30-21.7)\times1=21J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગમાં, \(\alpha\) કણ માટે નજીક પહોંચવાનું અંતર \(4.5 \times 10^{-14} \mathrm{~m}\) છે. જો લક્ષ્ય ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક \(80\) હોય, તો \(\alpha\)-કણનો મહત્તમ વેગ _______ \(\times 10^5\) \(\mathrm{m} / \mathrm{s}\) આશરે છે. \(\left(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\right.\) એકમ, \(\alpha\) કણનું દળ \(=\) \(\left.6.72 \times 10^{-27} \mathrm{~kg}\right)\)JEE Mains 2024 Hard
- બે સમાન \(emf\) ધરાવતા પરંતુ જુદો જુદો \(r_{1}\) અને \(r_{2}\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ \(R\) સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ \(R\) નું મૂલ્ચ .......થશે.JEE Mains 2022 Medium
- \(Li^{++}\) ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને \(\lambda\) તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો \(\lambda \) નું મૂલ્ય કેટલા .....\(nm\) હશે? (\(h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}\) )JEE Mains 2019 Hard
- બે પદાર્થને સમાન વેગ '\(u\)' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ \(\alpha\) અને \(\beta\) એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો \(\alpha+\beta=90^{\circ}\) હોય તો પદાર્થ \(1\) અને પદાર્થ \(2\) ની અવધિનો ગુણોત્તર= \(..........\)JEE Mains 2023 Medium
- \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય?JEE Mains 2020 Hard
- \(0.9 \,kg\) દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે \(A\) કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું \(124 \,g\) નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે \(A _{2}\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર \(\frac{A_{1}}{A_{2}}\) એ \(\frac{\alpha}{\alpha-1}\) હોય તો, \(a\) નું મૂલ્ય ........... થશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(I\) પ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર લૂપની દ્વિદ્યુવી ચાકમાત્રા \(m\) છે.અને લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_1\) જેટલું છે.જયારે પ્રવાહ અચળ રાખીને દ્વિદ્યુવી ચાકમાત્રા બમણી કરવામાં આવે છે,ત્યારે લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_2\) થાય છે. \(\frac{{{B_1}}}{{{B_2}}}\) ગુણોત્તર ______.JEE Mains 2018 Medium
- બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે \(1\,cm\) અને \(1000\,cm\) ત્રિજ્યા અને અનુક્રમે \(10\) અને \(200\) આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... \(\times 10^{-8}\,H\) હશે. (\(\pi^2=10\) લો)JEE Mains 2023 Hard
- આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)
JEE Mains 2023 Medium - \(R\) ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી \(3R\) અંતરે રહેલા કણને \(F_1\) જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં \(\left(\frac{R}{2}\right)\) જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ \(F_2\) થાય છે. \(F _{1}: F _{2}\) નું મૂલ્ય ........... છે.
JEE Mains 2021 Hard - એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- જો \(A=\left\{n \in N \mid n^{2} \leq n+10,000\right\}, B=\{3 k+1 \mid k \in N\}\) અને \(C=\{2 k \mid k \in N\}\) હોય તો ગણ \(A \cap(B-C)\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium