JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(Cr _{2} O _{7}^{2-}+ OH ^{-} \longrightarrow CrO _{4}^{2-}\) Oxidation state of \(Cr\) in \(CrO _{4}^{2-}\) is \(+6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- સાચાં વિધાનો છે:
A. સુક્રોઝના ઉત્સેચકીય જળવિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા, એસિડ ઉદ્દીપિત જળવિભાજન કરતા ઓછી હોય છે.
B. વિકૃતિકરણ દરમિયાન, પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક રચનાઓ નાશ પામે છે પરંતુ પ્રાથમિક રચના અકબંધ રહે છે.
C. ન્યુક્લિઓટાઇડ્સ પેન્ટોઝ શર્કરાના \(C_{1}\) અને \(C_{4}\) કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
D. પ્રોટીનની ચતુર્થક રચના પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંપૂર્ણ ગડીકરણને રજૂ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.\) તટસ્થ અથવા એસિડીક માધ્યમમાં નીપજ \('A'\) વિષમીકરણ પામીને પાણી સાથે નીપજ ' \(B\) ' અને ' \(C\) ' આપે છે. \(B\) અને \(C\) ના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલ : \(Mn\) નો પરમાણુ ક્રમાંક \(25\) છે)JEE Mains 2024 Medium
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં \(A\) નું ગણતરી કરેલ \(R_f\) મૂલ્ય .......... \(\times 10^{-1}\) છે.
JEE Mains 2021 Medium - \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
JEE Mains 2019 Medium - \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) ઓકસો એસિડનું નામ સૂચિ \(-II\) \(P\)ની ઓક્સિડેશન અવસ્થા \((a)\) હાઇપોફોસ્ફરસ એસિડ \((i) +5\) \((b)\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \((i i)+4\) \((c)\) હાયપોફોસ્ફોરિક એસિડ \((iii) +3\) \((d)\) ઓર્થોફોસ્ફરસ એસિડ \(( iv )+2\) \(( v )+1\) JEE Mains 2021 Medium - એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.JEE Mains 2013 Medium
- અહી \(S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}\) કે જ્યાં \(i=\sqrt{-1} \) છે. તો ગણ \(\mathrm{S}\) માં \(2\) અંકની કેટલી સંખ્યા હશે.JEE Mains 2021 Medium
- શિરોબિંદુુ \(\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)\) અને \(\mathrm{C}(\gamma, \delta)\) તથા ખૂણાઓ \(\angle A B C=\frac{\pi}{6}\) અને \(\angle B A C=\frac{2 \pi}{3}\) વાળો એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ધ્યાને લો. જો બિંદુઓ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) રેખા \(y=x+4\) પર આવેલા હોય, તો \(\alpha^2+y^2=\) .........JEE Mains 2024 Hard