JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
\(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))
- A \(14\)
- B \(21\)
- C \(18\)
- D \(56\)
Answer & Solution
Correct Answer
(A) \(14\)
Step-by-step Solution
Detailed explanation
weight of organic compound \(=0.2\, g\) \(\text { mass of } N _{2}( g ) \text { evolved }=\frac{22.4 \times 10^{-3}}{22.4} \times 28\) \(=28 \times 10^{-3} \,g\) \(\% \text { of } N =\frac{28 \times 10^{-3}}{0.2} \times 100=14\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાઓ \(\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}\) નીપજ \(\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} \) નીપજ ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં \(\mathrm{E}_{\mathrm{a}}\) માં \(30 \;\mathrm{kJ} / \mathrm{mol}\) નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાશે જ્યારે દ્રાવણ 1 ધરાવતી પ્રણાલી દ્રાવણ 2 બનશે?
JEE Mains 2025 Easy - જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે. \((A)\) \(\alpha\) -સલ્ફર \((B)\) \(\beta\) -સલ્ફર \((C)\) \(S _{2}\) -સ્વરૂપJEE Mains 2021 Easy
- મોનોકાર્બોક્સિલિક એસિડ્સ એ કોના ક્રિયાશીલ સમઘટક છે ?JEE Mains 2013 Medium
- ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બે મોટા સમતલ સમાંતર સુવાહક પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 cm અંતરે રાખવામાં આવેલ છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(V\) છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે?
JEE Mains 2025 Medium - \(2 \mu \mathrm{C}\) મૂલ્યના બે વિદ્યુતભારો ધરાવતો એક ડાયપોલ, જે \(0.5 \mu \mathrm{~m}\) જેટલા વિભાજન અંતર સાથે છે, તેને કેપેસિટરની પ્લેટો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની અક્ષ પ્લેટો વચ્ચે સ્થાપિત થયેલા વિદ્યુતક્ષેત્રને સમાંતર રહે જ્યારે 5 V નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર 0.5 mm છે. જો ડાયપોલને અક્ષથી \(30^{\circ}\) ફેરવવામાં આવે, તો તે ટોર્કના કારણે દિશામાં પુનઃગોઠવણ કરવાનો પ્રયાસ કરે છે. ટોર્કનું મૂલ્ય છે :JEE Mains 2025 Medium
- જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- આપેલ લોજિક પરિપથનું આઉટપૂટ શું મળે?
JEE Mains 2019 Hard - \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 Medium - એક પરમાણ્વિક વાયુનું કદ \(V\) , તાપમાન \(T\) સાથે \(V = KT ^{2 / 3}\) સંબંધ અનુસાર બદલાય છે. જ્યારે તાપમાન \(90\, K\) જેટલું બદલાય ત્યારે થતું કાર્ય \(x\,R\) છે. અહિંયા \(x\) નું મૂલ્ય ......... છે. \([ R =\) વાયુ નિયતાંક].JEE Mains 2021 Hard