JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
એસિટીનીલાઈડ બનાવવા માટે \(9.3 \mathrm{~g}\) એનિલિનની વધુ માત્રામાં એસિટીક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો \(100 \%\) પ્રક્રિયા પૂર્ણ થાય તો ઉત્પન્ન થતા એસિડીની લાઈડનું દળ_____________ \(\times 10^{-1} \mathrm{~g}\) છે. (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{~N}\) માં છે.: \(14,0: 16\) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1)\)
- A \(135\)
- B \(136\)
- C \(132\)
- D \(147\)
Answer & Solution
Correct Answer
(A) \(135\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{n}_{\text {Acetan ilide }}=\mathrm{n}_{\text {Aniline }} \) \( \Rightarrow \frac{\mathrm{m}}{135}=\frac{9.3}{93} \) \( \Rightarrow \mathrm{m}=13.5 \mathrm{~g}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ધાતુ આયન) યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) \((a)\) \(\mathrm{Mn}^{2+}\) \((i)\) સમૂહ \(- III\) \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) \((ii)\) સમૂહ \(- IIA\) \((c)\) \(\mathrm{Cu}^{2+}\) \((iii)\) સમૂહ \(- IV\) \((d)\) \(\mathrm{Al}^{3+}\) \((iv)\) સમૂહ \(- IIB\) JEE Mains 2021 Medium - ખોટું વિધાન પસંદ કરોJEE Mains 2026 Easy
- નીચેના લેબલવાળા હાઇડ્રોજનને એસિડિટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2020 Medium - ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
- સોડિયમ હાઇડ્રોક્સાઈડના \(25\,mL\) દ્રાવણના તટસ્થીકરણ માટે \(50\,mL\) \(0.5\,M\) ઓકઝેલિક એસિડના દ્રાવણની જરૂર પડે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઈડ આપેલા \(50\,mL\) દ્રાવણમાં \(NaOH\) નો જથ્થો કેટલા ..... ગ્રામ હશે?JEE Mains 2019 Hard
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\vec a\) અને \(\vec b\) બે એકમ સદીશો છે કે જેથી \(\left| {\vec a\, + \,\vec b} \right| = \sqrt 3 \) અને \(\vec c = \vec a\, + \,2\vec b + 3\,(\vec a \times \vec b)\) હોય તો \(2\left| {\vec c} \right|\) મેળવો.JEE Mains 2015 Hard
- એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર \(B\) માં અનુક્રમે \(r_e,r_p\) અને \({r_\alpha }\) ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. \(r_e,r_p\) અને \(\;{r_\alpha }\)વચ્ચેનો સંબંધJEE Mains 2018 Medium
- એક પરિક્ષામાં, ફક્ત એકજ વિકલ્પ સાચો હોય તેવા \(3\) વિકલ્પો વાળા \(5\) બહુવૈકલ્પિક પ્રશ્નો છે. પ્રત્યેક સાચા જવાબ માટે \(3\) ગુણ, પ્રત્યેક ખોટા જવાબ માટે \(-2\) ગુણ અને જો પ્રયત્ન ન કરેલ પ્રશ્ન માટ \(0\) ગુણ હોય, તો પરીક્ષા આપનાર વિદ્યાર્થને \(5\) ગુણ મળે તેવી રીતોની સંખ્યા છે.JEE Mains 2022 Hard
- જો બિંદુ \(P\) ના યામ \((0, -2)\) અને બિંદુ \(Q\) ના યામ વર્તુળ \(x^2 + y^2 -5x - y + 5 = 0\) પરના કોઈ પણ બિંદુ એ આવેલ હોય તો \((PQ)^2\) ની મહતમ કિમત મેળવો.JEE Mains 2017 Hard
- દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.JEE Mains 2025 Easy
- જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy