ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)

  1. A \(50\)
  2. B \(12\)
  3. C \(67\)
  4. D \(89\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(12\)

Step-by-step Solution

Detailed explanation

\(SO _{2}+ NaOH \rightarrow NaHSO _{3}\) \(9.2\quad \quad \quad 10\quad \quad \quad \quad -\) \(- \quad \quad \quad 0.8 \quad \quad \quad \quad \quad 9.2\) \(\Delta P = P ^{0} \cdot X _{\text {solute }}\) \(=24 \times \frac{(1.6+18.4)}{2020}\) \(=0.2376=23.76 \times 10^{-2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app