JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી કઈ ધાતુ સરળતાથી મધ્યવર્તી હાઇડ્રાઇડ બનાવે છે?
- A \(Fe\)
- B \({Mn}\)
- C \({Cr}\)
- D \(Co\)
Answer & Solution
Correct Answer
(C) \({Cr}\)
Step-by-step Solution
Detailed explanation
Elements of group \(7,8,9\) do not form hydrides thus \({Cr}\) will only form hydride among the given elements \((Fe, {Mn}, {Co})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - બંધ U-નળીમાં 80 mL હાઇડ્રોકાર્બનને 264 mL ઑક્સિજન સાથે મિશ્ર કરતાં તે સંપૂર્ણ દહન પામે છે. 273 K તાપમાને ઠંડા કર્યા પછી શેષ વાયુઓ 224 mL કદ રોકે છે. જ્યારે પ્રણાલીને KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કદ ઘટીને 64 mL થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2026 Medium
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- નીચેના વિધાનો પૈકી ક્યુ સાચુ નથી ?JEE Mains 2014 Hard
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(4 \sqrt{3}\,cm\) લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં \(2\,A\) પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર \(O\) પર ચુંબકીય ક્ષેત્ર \(..............\) છે.
JEE Mains 2023 Medium - સદીશ \(\vec{a}\) એ સદીશો \(\hat{i}, \hat{i}+\hat{j}\) અને સદીશો \(\hat{i}-\hat{j}, \hat{i}+\hat{k}\) દ્વારા રચાતા સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદીશ \(\vec{a}\) અને સદીશ \(\vec{b}=\hat{i}-2 \hat{j}+2 \hat{k}\) વચ્ચેનો ગુરુકોણ મેળવો.JEE Mains 2022 Hard
- આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Medium - અંતરાલ \([-1,3]\) માં વિધેય \(f(x)=\left|x^2-5 x+6\right|-3 x+2\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- જમીન પરના બિંદુ \(A\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(45^o\) છે બિંદુ \(A\) થી દક્ષિણ દિશામાં રહેલ બિંદુ \(B\) થી ટાવર ની ટોચનો ઉત્સેધકોણ \(30^o\) છે જો બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \(54\sqrt 2 \,m\) હોય તો ટાવર ની ઊંચાઈ (મીટર માં ) મેળવો.JEE Mains 2016 Hard
- જો \(\left| {z - 3 + 2i} \right| \leq 4\) હોય તો \(\left| z \right|\) ની મહતમ અને ન્યૂનતમ કિમત વચ્ચેનો તફાવત કેટલો હશે ?JEE Mains 2018 Hard