JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
આઇન્સ્ટાઇનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના _______ છે. (આઇન્સ્ટાઇનિયમનો આપેલ પરમાણુ ક્રમાંક \(=99\) )
- A \([\mathrm{Rn}] 5 \mathrm{f}^{12} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
- B \([\mathrm{Rn}] 5 \mathrm{f}^{11} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
- C \([\mathrm{Rn}] 5 \mathrm{f}^{13} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
- D \([\mathrm{Rn}] 5 \mathrm{f}^{10} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
Answer & Solution
Correct Answer
(B) \([\mathrm{Rn}] 5 \mathrm{f}^{11} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
Step-by-step Solution
Detailed explanation
આઇન્સ્ટાઇનિયમ (પરમાણુ ક્રમાંક \(=99):[\mathrm{Rn}] 5 \mathrm{f}^{11} 6 \mathrm{~d}^0 7 \mathrm{~s}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.
JEE Mains 2022 Medium - \(300\,K\) એ નીચેની પ્રક્રિયા માટે \(K_p/K_c\) ની કિંમતો અનુક્રમે કેટલી હશે? ( \(300\, K,\) એ \(RT = 24.62\, dm^3\, atm \,mol^{-1}\)) \({N_2}(g) + {O_2}(g) \rightleftharpoons 2NO(g)\) \({N_2}{O_4}(g) \rightleftharpoons 2N{O_2}(g)\) \({N_2}(g) + 3{H_2}(g) \rightleftharpoons 2N{H_3}(g)\)JEE Mains 2019 Hard
- \(10 \,mL\) of \(Fe ^{2+}\) દ્રાવણના એસિડિક માધ્યમમાં અનુમાપનમાં \(20 \,mL 0.02 M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ વપરાય છે. તો \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\)JEE Mains 2022 Medium
- કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?JEE Mains 2020 Hard
- થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન \([A]\) બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ \([B]\) આપે છે.\([A]\) અને \([B]\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક હાઇડ્રોજન જેવા આયનમાં, દ્વિતીય ઉત્તેજિત ઊર્જા અવસ્થા અને ધરા અવસ્થા વચ્ચેનો ઊર્જા તફાવત 108.8 eV છે. આ આયનનો પરમાણુ ક્રમાંક _______ છે.JEE Mains 2025 Medium
- જો ઉગમ બિંદુ પરથી ઉપવલય \(\frac{x^2}{4}+\frac{y^2}{b^2}=1, b < 2\) નાં અભિલંબનું મહત્તમ અંતર \(1\) હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(H _4 P _2 O _7,\left( HPO _3\right)_3\) અને \(P _4 O _{10}\) માં \(P - O\) - \(P\) બંધોની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ધારો કે \(f ( x )\) એ દ્રીઘાત બહુપદી છે અને મોટી ઘાતક નો સહગુણક \(1\) છે કે જેથી \(f(0)=p, p \neq 0\) અને \(f(1)=\frac{1}{3}\) થાય. જો સમીકરણ \(f(x)=0\) અને \(fofofof (x)=0\) ને સામાન્ય બીજ હોય તો \(f(-3)\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - જો \(S_n\) એ સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદનો સરવાળો દર્શાવે છે અને \(S_4 = 16\) અને \(S_6 = -48\), હોય તો \(S_{10}\) મેળવો.JEE Mains 2019 Hard