JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે.
- A \(2\)
- B \(3\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \ell_{1}=\frac{ F \ell}{ AY }=\frac{ F \ell}{\pi r ^{2} Y }=5\,cm\) \(\Delta \ell_{2}=\frac{4 F 4 \ell}{\pi 16 r ^{2} Y }=\frac{ F \ell}{\pi r ^{2} Y }=5\,cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ \(630\, m/s\) છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી \(700\, m\) દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર (\(m\) માં) રાખવી જોઈએ? (\(g=10 \;m/s^2\) લો)JEE Mains 2014 Hard
- \(M=5.99 \,kg\) દળ ધરાવતું એક મોટું ચોસલું બે દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. \(m=10\, g\) દળ ધરાવતી ગોળીને ચોસલાંમાં ફાયર (ફોડવામાં) કરવામાં આવે છે અને તે તેમાં ઘૂસી જાય છે. (ચોસલું\(+\)ગોળી) પછી ઉપર તરફ ગતિ કરે છે, આ દોલક (ચોસલું\(+\)ગોળી) તેમની માપના અંત્ય બિંદુ આગળ ક્ષણભાર સ્થિર થાય તે પહેલા તેમના દ્રવ્યમાન કેન્દ્ર શિરોલંબ દિશામાં \(h=9.8\, cm\) ઊંચાઈએ પહોંચે છે. સંધાત પહેલા તરત જ ગોળીની ઝડપ ..... હશો. (\(g =9.8\, ms ^{-2}\) લો.) (\(m/s\) માં)
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : \(M\) દળ ધરાવતો તેમજ \('u'\) ઝડપથી ગતિ કરતો પદાર્થ \('P'\) પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને \(‘m'\) દળ ધરાવતાં \(‘Q\) પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો \(m<< M\) હોય તો પદાર્થ \(‘Q'\) ની સંઘાત પછી મહત્તમ ઝડપ \(‘2u’\) હોય છે. કારણ \(R\) : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
JEE Mains 2022 Hard - સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા \(\mu_{1}\) વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને \(\mu_{2}\) વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
JEE Mains 2021 Hard - આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બે બિંદ્દુવત વીજભાર \(\left( q _0=+2 \mu C \right)\) એક ઢોળાવ (ઢળતા સમતલ) ઉપર રાખવામાં આવેલ છે. દરેક બિંદ્દુવત વીજભારનું દળ \(20\,g\) છે. એવું ધારો કે વિદ્યુતભાર અને ઢોળાવ વચ્ચે ધર્ષણબળ પ્રવર્તતું નથી. બે બિંદુવત્ત વિદ્યુતભારોથી બનેલું તંત્ર \(h =x \times 10^{-3}\,m\) ઊંચાઇએ, સમતોલન અવસ્થામાં રહે છે. \(x\) નું મૂલ્ય ....... થશે. \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\,N m ^2\,C ^{-2}, g=10\,m s ^{-2}\right)\)
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહતિ \(x+y+z=6 \,; \,2 x+5 y+\alpha z=\beta \,; \, x+2 y+3 z=14\) એ અનંત ઉકેલ ધરાવે છે તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પાંચ પદોના સરવાળા અને પ્રથમ પાંચ પદોના વ્યસ્તના સરવાળા નો ગુણોત્તર \(49\) અને પહેલા તથા ત્રીજા પદનો સરવાળો \(35\) થાય તો શ્રેણીનું પ્રથમ પદ મેળવો.JEE Mains 2014 Hard
- જો \(\left| {\vec a} \right| = 2,\left| {\vec b} \right| = 3\) અને \(\left| {2\,\vec a - \vec b} \right| = 5\), હોય તો \(\left| {2\,\vec a + \vec b} \right|\) મેળવો.JEE Mains 2014 Hard
- અજ્ઞાત બિન-ચુંબકીય માધ્યમમાં પ્રસરણ પામતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે,
\(E_y=20 \sin \left(3 \times 10^6 x-4.5 \times 10^{14} t\right) V / m\)
(જ્યાં \(x, t\) અને અન્ય મૂલ્યો S.I. એકમોમાં છે). માધ્યમનો પરાવૈદ્યુતાંક __________ છે.
(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8 m / s\) છે)JEE Mains 2026 Easy - એક અગતિશીલ કણ, જેનું દળ \(m_A\) અને \(m_B\) વાળા બે ભાગમાં વિભાજીત થાય છે, જે અનુક્રમે \(v_A\) અને \(V_B\) વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો સામાન્ય ગુણોત્તર \(\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(\mathrm{P}=\{\mathrm{z} \in \mathbb{C}:|z+2-3 i| \leq 1\}\) અને \(\mathrm{Q}=\{\mathrm{z} \in \mathbb{C}: z(1+i)+\bar{z}(1-i) \leq-8\}\) છે. ધારો કે \(|z-3+2 i|\) એ \(\mathrm{P} \cap \mathrm{Q}\) માં ના \(z_1\) અને \(z_2\) આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ છે. જો \(\left|z_1\right|^2+2\left|z_2\right|^2=\alpha+\beta \sqrt{2}\),જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta =\) ...........JEE Mains 2024 Hard