JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.

- A \(c > b > a > d > e\)
- B \(e > d > a > b > c\)
- C \(a > d > e > b > c\)
- D \(d > a > e > c > b\)
Answer & Solution
Correct Answer
(B) \(e > d > a > b > c\)
Step-by-step Solution
Detailed explanation
Higher the electron density on Benzene Ring, Higher its Reactivity towards electrophilic substitution Reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેટલોક \(\mathrm{CO}_2\) વાયુ એક સીલબંધ પાત્રમાં 1 atm દબાણે અને 273 K તાપમાને રાખવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ \(\mathrm{CO}_2\) વાયુનો જથ્થો પાછળથી \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવ્યો. વધારે રહેલો પ્રક્રિયા ન પામેલો \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) પાછળથી 0.1 M ના 40 mL HCl વડે તટસ્થ કરવામાં આવ્યો. જો \(\mathrm{CO}_2\) ના સીલબંધ પાત્રનું કદ \(x\) હોય, તો \(x\) ________ \(\mathrm{cm}^3\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
[આપેલ છે: \(\mathrm{CO}_2(\mathrm{~g})\) નો સંપૂર્ણ જથ્થો જલીય દ્રાવણમાં હાજર \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના પ્રારંભિક જથ્થાના બરાબર અડધા ભાગ સાથે પ્રક્રિયા કરે છે.]JEE Mains 2025 Hard - બે ધન વિદ્યુતભારિત કણો \(m_{1}\) અને \(m_{2}\) ને 200 keV ના સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે જે નીચે દર્શાવેલ છે.

[આપેલ છે: \(m_{1}\) નું દળ \(1 amu\) અને \(m_{2}\) નું દળ \(4 amu\)].
\(m_{1}\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(m_{2}\) ની x ગણી થશે. x નું મૂલ્ય __________ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Easy - લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- વિધાન \(I\) : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે. વિધાન \(II\) : ઉમદા વાયુઓ એક પરમાણ્વિય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(\frac{3 \cos 2 x+\cos ^3 2 x}{\cos ^6 x-\sin ^6 x}=x^3-x^2+6\) ના ઉકેલો \(x \in \mathbb{R}\) નો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- આપેલા વિધાનોમાં
(S1) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-\mathrm{i}\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-\mathrm{i}}{\mathrm{z}+\mathrm{i}}\) શુદ્ધ વાસ્તવિક છે} બરાબર બે ઘટકો ધરાવે છે, અને (S2) : ગણ \(\left\{\mathrm{z} \in \mathbb{C}-\{-1\}:|\mathrm{z}|=1\right.\) અને \(\frac{\mathrm{z}-1}{\mathrm{z}+1}\) શુદ્ધ કાલ્પનિક છે} અનંત ઘટકો ધરાવે છે.JEE Mains 2025 Medium - નીચે વિધાન \(-I\) અને વિધાન \(-II\) દર્શાવેલ છે. વિધાન \(I:\) વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં વિધાન \(II :\) વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે \(E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0\) સંબંધથી સંકળાયેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 Medium
- ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયોડોનો કટ-ઓફ વોલ્ટેજ \(0.6\,V\) છે. (આફૃતિ જુઓ). \(40 \,\Omega\) ના અવરોધમાંથી .......... \(mA\) નો પ્રવાહ વહેશે.
JEE Mains 2022 Medium - હાઇડ્રોજન જેવા આયનો માટે બોહરના પરમાણુ નમૂનાની માન્યતા સ્વીકારતાં, \(\mathrm{Li}^{++}\) આયનની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા \(\frac{1}{X} a_0\) વડે અપાય છે, જ્યાં \(X=\) _______. (જ્યાં \(\mathrm{a}_0\) એ પ્રથમ બોહર ત્રિજ્યા છે.)JEE Mains 2025 Easy
- આ પ્રશન માં વિધાન \(-I\) અને વિધાન \(-II\) આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. વિધાન \(I:\) \( v\) કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો એક બિંદુવ્ત કણ, \(M\) દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય \(f\) \(\left( {\frac{1}{2}m{v^2}} \right)\) સૂત્ર વડે આપી શકાય.જો f \(=\left( {\frac{m}{{M + m}}} \right)\) વિધાન \(II\) : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે.JEE Mains 2013 Medium