JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સ્પ્રિંગના સંકોચન દરમિયાન \(10\,kJ\) કાર્ય થાય છે અને \(2\,kJ\) ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) (\(kJ\) માં) જણાવો.
- A \(8\)
- B \(12\)
- C \(-12\)
- D \(-8\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
Work done on system \(= +10\, kJ\) Heat escaped \(= -2\,kJ\) \(\Delta U = q + w\) \(= 10 -2 = 8\, kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- મિથાઈલ ઓરંજના કિસ્સામાં જોવા મળતું અંતિમ બિંદુ નીચેનામાંથી બનવાને કારણે છે તે...JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુ માટે બોહરની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા .......... \(\mathop A\limits^o \). (પ્લાંક અચળાંક \( h = 6. \times 10^{-34}\, Js\,;\) ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1091 \times 10^{-31}\, kg\,;\) ઇલેક્ટ્રોનનો વિજભાર \(e= 1.60210 \times 10^{-19}\, C\,;\) શૂન્યાવકાશની પારગમ્યતા \(\epsilon _0 = 8.854185 \times 10^{-12} \,kg^{-1} \,m^{-3} A^2\))JEE Mains 2017 Medium
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,Br\,\,}
\end{array}\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,NaN{H_2} \\
in\,liq.\,N{H_3}
\end{subarray} ]{{(i)\,KOH\,alc.}}\)JEE Mains 2019 Hard - \(2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )\) આ પ્રક્રિયાનો \(-10^{\circ} C\) પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
\([ NO ]_{0}\) અને \(\left[ Cl _{2}\right]_{0}\) શરૂઆતની સાંદ્રતા અને \(r _{0}\) શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?ક્રમ \([ NO ]_{0}\) \(\left[ Cl _{2}\right]_{0}\) \(r _{0}\) \(1\) \(0.10\) \(0.10\) \(0.18\) \(2\) \(0.10\) \(0.20\) \(0.35\) \(3\) \(0.20\) \(0.20\) \(1.40\) JEE Mains 2021 Medium - પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે?JEE Mains 2014 Hard
- સૂચી \(- I\) અને સૂચી \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - Cl \to R - CHO}
\end{array}\)\((i)\) \(Br _{2} / NaOH\) \((b)\) \(\begin{array}{*{20}{c}}
{R - C{H_2} - COOH \to R - CH - COOH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl}
\end{array}\)\((ii)\) \(H _{2} / Pd - BaSO _{4}\) \((c)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - N{H_2} \to R - N{H_2}}
\end{array}\)\((iii)\) \(Zn ( Hg ) /\) સાંદ્ર. \(HCl\) \((d)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}}
\end{array}\)\((iv)\) \(Cl _{2}\) / લાલ \(P , H _{2} O\) JEE Mains 2021 Easy - જ્યારે અવરોધમાંથી \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય?JEE Mains 2021 Medium
- નીચેના પૈકી ક્યુ સમીકરણ, આદર્શ વાયુને સમાવતા આપેલા પ્રક્રમ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરતું નથી ?JEE Mains 2019 Hard
- ધારો કે \(A(\alpha, 0)\) અને \(B(0, \beta)\) એ, રેખા \(5 x+7 y=50\) પરના બિંદુઓ છે. ધારો કે બિંદુ \(P\), રેખાખંડ \(A B\) નું \(7: 3\) ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ધારો કે ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ની એક નિયામિકા \(3 x-25=0\) છે અને અનુરૂપ નાભિ \(S\) છે. જો \(S\) માંથી \(x\)-અક્ષ પરનો લંબ \(P\) માંથી પસાર થતો હોય, તો \(E\) ના નાભિલંબની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- જ્યારે ' \(X\) ' વાયુને નેસલરના પ્રક્રિયકમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે કથ્થઈ અવક્ષેપ મળે છે. વાયુ ' \(X\) ' _______ છે.JEE Mains 2024 Medium