JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેનામાથી ક્યાં સંયોજનનો ટૂંકો \(C-Cl\) બંધ છે?
- A \(Cl-CH=CH-OCH_3\)
- B \(Cl-CH=CH-CH_3\)
- C \(Cl-CH=CH_2\)
- D \(Cl-CH=CH-NO_2\)
Answer & Solution
Correct Answer
(D) \(Cl-CH=CH-NO_2\)
Step-by-step Solution
Detailed explanation
Due to \(- M\) effect of \(-\mathrm{NO}_{2}\) and \(+\mathrm{M}\) effect of \(\mathrm{Cl}\) more \(D.B.\) character between \(\mathrm{C}-\mathrm{Cl}\) bond. So shortest bond length.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાં મેટા-નાઈટ્રો નીપજ પણ કયા કારણને લીધે બને છે ?
JEE Mains 2021 Medium - ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.
JEE Mains 2021 Medium - પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard
- રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે
JEE Mains 2013 Hard - પ્રોપેનોલથી બ્યુટેનામાઈનનાં રૂપાંતરણમાં શ્રેણી બદ્ધુ પ્રક્રિયકોની સંકળાયેલ પ્રક્રિયકોનો સાચો શ્રેણીમય ક્રમ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર એ બિંદુ \((1, -2)\) માંથી પસાર થાય છે અને તેના કોઈ બિંદુ \((x,y)\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{{{x^2} - 2y}}{x}\) હોય તો વક્ર . . . . બિંદુ માંથી પસાર થાય .JEE Mains 2019 Hard
- સમૂહ 13 નાં કયા તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછી છે?JEE Mains 2025 Medium
- ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે છે તે \(..........\)JEE Mains 2023 Medium
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- નીચે \(4\) ઈલેકટ્રોનોનાં ક્વોન્ટમ આંક આપેલા છે. \(A. \;n =3, l=2, m _{1}=1, m _{ s }=+1 / 2\) \(B.\; n =4, l=1, m _{1}=0, m _{ s }=+1 / 2\) \(C. \;n =4, l=2, m _{1}=-2, m _{ s }=-1 / 2\) \(D. \;n =3, l=1, m _{1}=-1, m _{ s }=+1 / 2\) વધતી ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- નીચે આપેલ આકૃતિ ઝેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે દર્શાવે છે. ઝેનર ડાયોડ \(V _{ Z }=5 V\) માટે રેટ કરેલ છે અને લોડમાં ઇચ્છિત પ્રવાહ 5 mA છે. અનિયંત્રિત વોલ્ટેજ સ્રોત 25 V સુધી સપ્લાય કરી શકે છે. ઝેનર ડાયોડ લોડ પ્રવાહના ચાર ગણા પ્રવાહને સહન કરી શકે છે તે ધ્યાનમાં લેતા, રોધક \(R _{ S }\) (પરિપથમાં દર્શાવેલ) નું મૂલ્ય ___________ \(\Omega\) હોવું જોઈએ.
JEE Mains 2026 Easy