JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - I (સંકિર્ણ) | યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) |
| (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) | (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય |
| (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) | (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય |
| (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) | (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય |
| (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) | (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય |
- A (A) \(-(\mathrm{IV}),(\mathrm{B})-(\mathrm{II}),(\mathrm{C})-(\mathrm{I}),(\mathrm{D})-(\mathrm{III})\)
- B \((\mathrm{A})-(\mathrm{III}),(\mathrm{B})-(\mathrm{I}),(\mathrm{C})-(\mathrm{II}),(\mathrm{D})-(\mathrm{IV})\)
- C (A) \(-(\mathrm{IV}),(\mathrm{I}),(\mathrm{C})-(\mathrm{II}),(\mathrm{D})-(\mathrm{III})\)
- D \((\mathrm{A})-(\mathrm{III}),(\mathrm{B})-(\mathrm{II}),(\mathrm{C})-(\mathrm{I}),(\mathrm{D})-(\mathrm{IV})\)
Answer & Solution
Correct Answer
(A) (A) \(-(\mathrm{IV}),(\mathrm{B})-(\mathrm{II}),(\mathrm{C})-(\mathrm{I}),(\mathrm{D})-(\mathrm{III})\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \text { (A) }\left[\mathbf{M n B r}_4\right]^{2-} \\ & \mathrm{Mn}^{+2} \Rightarrow[\mathrm{Ar}] 3 \mathrm{~d}^5 \end{aligned}\) લિગેન્ડ ક્ષેત્રની હાજરીમાં \(\Rightarrow \mathrm{sp}^3\) સંકરણ, અનુચુંબકીય સ્વભાવનો (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
(A) ગૌણ ક્વોન્ટમ આંક \(l\) ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા કક્ષકના આકારનું વર્ણન કરે છે.
(B)
એ \(2 p_x\) કક્ષકની સીમા સપાટી આકૃતિ છે.
(C) \(2 \mathrm{p}_{\mathrm{x}}\) કક્ષકના તરંગ વિધેયમાં ધન (+) અને ઋણ (-) સંજ્ઞાઓ વીજભાર દર્શાવે છે.
(D) \(2 p_x\) કક્ષકનું તરંગ વિધેય xy સમતલમાં બધે શૂન્ય છે.JEE Mains 2025 Medium - \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા \((i)\) અને \((ii)\) માટે સમય સાથે પ્રક્રિયક \(R\) ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - \(393\,K\) પર \(2-3\,atm\) દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' \(X\) ' ને મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં નીપજ \(Y\) મળે છે.જયારે \(Y\) ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.\(X\)એ ફક્ત \(\beta-\)ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન \(X\) શોધો.JEE Mains 2022 Medium
- ક્રોમાઈલ કલોરાઇડ માં ક્રોમિયમ પર હાજર \(d-\)ઈલેકટ્રોનોની સંખ્યા જે નીચે જેમ છે તે \(.........\) (આપેલ પરમાણુંક્રમાંક \(Ti =22, V =23, Cr =24, Mn =25, Fe =26\) )JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?
JEE Mains 2023 Hard - \(\rho\) ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ \(\sigma\) જેટલી ધનતા અને \(7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}\). જેટલું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા \(......cm\) માં જેટલી થશે. (\(g =10\,m / s ^{2}\))JEE Mains 2022 Hard
- દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.
JEE Mains 2023 Medium - આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
JEE Mains 2019 Hard