JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)
- A \( w=-9.1~kJ, \Delta U=0, \Delta H=0, q=9.1~kJ \)
- B \( w=9.1~J, \Delta U=9.1~J, \Delta H=0; q=0 \)
- C \( w=+4.1~kJ, \Delta U=0, \Delta H=0; q=-4.1~kJ \)
- D \( w=-3.9~kJ, \Delta U=0, \Delta H=0; q=3.9~kJ \)
Answer & Solution
Correct Answer
(A) \( w=-9.1~kJ, \Delta U=0, \Delta H=0, q=9.1~kJ \)
Step-by-step Solution
Detailed explanation
સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે \( \Delta U=\Delta H=0 \) \( w_{iso}=-p_{1}v_{1} \ln \frac{p_1}{p_2} \) \( W_{iso}=-0.5 \times 10^{6} \times 20 \times 10^{-3} \ln \frac{0.5}{0.2} \) \( W_{iso}=-0.5 \times 10^{6} \times 20 \times 10^{-3} \times 2.303 \times (0.6989-0.3010) \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - હાઇડ્ઝોઇક એસિડની સંયુગ્મી બેઇઝ જણાવો.JEE Mains 2014 Easy
- ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
- નીચે આપેલ અણુઓ પૈકી કે જે હેલોફોર્મ કસોટી આપે છે તેવા અણુઆઓની સંખ્યા \(...........\) છે.
JEE Mains 2023 Hard - એક ધાતુ સંકીર્ણ જેનું સૂત્ર \(\mathrm{MC} \ell_4 \cdot 3 \mathrm{NH}_3\) છે, તે \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સંકળાયેલ છે. જ્યારે તે \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે ' x ' મોલ AgCl આપે છે. ' x ' એ \(\mathrm{BrF}_5\) ના મધ્યસ્થ પરમાણુમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલો છે તેમ ધારો. તો, સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધો.JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A રેડિયો તરંગ I મેગ્નેટ્રોન વાલ્વ વડે ઉત્પન્ન થાય છે. B માઈક્રોતરંગ II પરમાણુઓના કંપન મોડના ફેરફારને લીધે C પારરક્ત તરંગ III આંતરકોષીય ઇલેક્ટ્રોનની ઉચ્ચ ઊર્જાસ્તરમાંથી નીચા ઊર્જાસ્તરમાંની ગતિને લીધે D ક્ષ-કિરણ IV ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગને લીધે JEE Mains 2026 Hard - \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \([\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}\) એ \(n\) સંખ્યાના ભૌમિતિક સમઘટકો ધરાવે છે. તો \([Fe(CN)_6]^{\mathrm{n}-6}\) ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSC)\) અનુક્રમે જણાવો. (નોંધ : યુગ્મીકરણ ઊર્જા અવગણો)JEE Mains 2020 Hard
- \(LCR\) પરિપથ માટે, \(I\) વિરૂધ્ધ \(\omega\) નો આલેખ દર્શાવેલ છે. \((a)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે. \((b)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે. \((c)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે. \((d)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard - \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 Easy