JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
મિશધાતુ એ મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?
- A લેન્થેનોઈડ ધાતુ
- B એક્ટિનોઈડ ધાતુ
- C એક્ટિનોઈડ અને સંક્રાતિ ધાતુ
- D લેન્થેનોઈડ અને એક્ટિનોઈડ ધાતુ
Answer & Solution
Correct Answer
(A) લેન્થેનોઈડ ધાતુ
Step-by-step Solution
Detailed explanation
Alloys of lanthanides with Fe are called Misch metal, which consists of a lanthanoid metal \((\sim 95 \%)\) and iron \((\sim 5 \%)\) and traces of \(S , C , Ca\) and \(Al\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium - નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચેની અર્ધકોષ પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}(\mathrm{aq})+6 \mathrm{e}^{-}+14 \mathrm{H}^{+}(\mathrm{aq})\) \(\rightarrow 2 \mathrm{Cr}^{3+}(\mathrm{aq})+7 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
પ્રક્રિયા ગુણોત્તર \(\frac{\left[\mathrm{Cr}^{3+}\right]^2}{\left[\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\right]}=10^{-6}\) સાથે કરવામાં આવી હતી. pH મૂલ્ય કે જેના પર અર્ધકોષનું EMF શૂન્ય બનશે તે ________ છે. (નજીકની પૂર્ણાંક કિંમત)
[આપેલ છે: પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ
\(\left.\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}, \mathrm{H}^{+} / \mathrm{Cr}^{3+}}^{\mathrm{o}}=1.33 \mathrm{~V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{~F}}=0.059 \mathrm{~V}\right]\)JEE Mains 2025 Hard - નીચેનામાંથી કયું \(0.10\, {M}\) જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?JEE Mains 2021 Medium
- દરિયાઈ સપાટીએ, શુષ્ક હવાનું દળ ટકાવારી સંગઠન નીચે મુજબ આપેલ છે: નાઇટ્રોજન વાયુ : 70.0, ઓક્સિજન વાયુ : 27.0 અને આર્ગોન વાયુ : 3.0. જો કુલ દબાણ 1.15 atm હોય, તો નીચેના ગુણોત્તરની ગણતરી કરો:
(i) નાઇટ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(ii) ઓક્સિજન વાયુના આંશિક દબાણ અને આર્ગોન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(આપેલ છે: \(\mathrm{N}, \mathrm{O}\) અને Ar ના મોલર દળ અનુક્રમે 14, 16 અને \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Hard
- 1 \,\mu\)C વિદ્યુતભાર \(\vec{v} = \left(\hat{i} - 2\hat{j} + 3\hat{k}\right)\) m/s ના વેગ સાથે, \(\vec{B} = \left(2\hat{i} + 3\hat{j} - 5\hat{k}\right)\) T ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેના પર લાગતા બળનું મૂલ્ય \(\sqrt{\alpha} \times 10^{-6}\) N છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2017 Easy
- \(AgNO\) \(_{3}\) દ્રાવણ તરફ નીચેના કાર્બનિક પરમાણુઓની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium