JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(\mathrm{F}^{-}\) આયનો દાંતના એનામલને વધુ સખત બનાવે છે, કારણ કે તેઓ હાઈડ્રોક્સીએપેટાઈટ (જે દાંતની સપાટી પરનું એનામલ છે) ને વધુ સખત ફ્લોરોએપેટાઈટમાં રૂપાંતરિત કરે છે, જેનું સૂત્ર છે.
- A \(\left[3\left(\mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_2\right) \cdot \mathrm{CaF}_2\right]\)
- B \(\left[3\left(\mathrm{Ca}_2\left(\mathrm{PO}_4\right)_2\right) \cdot \mathrm{Ca}(\mathrm{OH})_2\right]\)
- C \(\left[3\left(\mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_3\right) \cdot \mathrm{CaF}_2\right]\)
- D \(\left[3\left(\mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_2\right) \cdot \mathrm{Ca}(\mathrm{OH})_2\right]\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[3\left(\mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_2\right) \cdot \mathrm{CaF}_2\right]\)
Step-by-step Solution
Detailed explanation
ફ્લોરોએપેટાઈટ \(\Rightarrow\left[3 \mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_2 \cdot \mathrm{CaF}_2\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard
- હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.JEE Mains 2020 Hard
- \(2\) લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ \(6\) લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ફોટોઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(\left( \lambda \right)\) એ આપાત પ્રકાશની આવ્રુતિ \((v)\) સાથે કઈ રીતે ચાલે છે ? [\(v_0\) એ દેહલિજ આવ્રુતિ છે ]:JEE Mains 2019 Hard
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(\mathrm{k}\,>\,-1\) ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ \(\left(3 x^{2}+4 x+3\right)^{2}-(k+1)\left(3 x^{2}+4 x+3\right)\) \(\left(3 x^{2}+4 x+2\right)+k\left(3 x^{2}+4 x+2\right)^{2}=0\) ને વાસ્તવિક ઉકેલો મળે.JEE Mains 2021 Hard
- લંબગોળ \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(\mathrm{a}\gt\mathrm{b})\) પરના બિંદુ \(\left(\sqrt{3}, \frac{1}{2}\right)\) ના કેન્દ્રીય અંતરોના ગુણાકાર \(\frac{7}{4}\) છે. તો આવા બે લંબગોળની ઉત્કેન્દ્રતાનો નિરપેક્ષ તફાવત શું છે?JEE Mains 2025 Hard
- વાસ્તવિક સંખ્યાઓ \(a, b\) \((a> b>0)\) માટે, જો \(\left\{(x, y): x^{2}+y^{2} \leq a^{2}\right.\) અને \(\left.\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}} \geq 1\right\}\) નું ક્ષેત્રફળ \(=30\,\pi\) અને \(\left\{(x, y): x^{2}+y^{2} \geq b^{2}\right.\) અન \(\left.\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}} \leq 1\right\}\) નું ક્ષેત્રફળ \(=18\,\pi\) હોય,તો \((a-b)^{2}=\dots\dots\)JEE Mains 2022 Medium
- \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : ક્ષારણ એ વિદ્યુતરાસાયણિક ઘટના છે જેમાં શુદ્ધ ધાતુ એ એનોડ તરીકે અને અશુદ્ધ ધાતુ એ કેથોડ તરીકે વર્તે છે.
વિધાન (II) : એસિડિક માધ્યમ કરતાં આલ્કલાઇન માધ્યમમાં ક્ષારણનો દર વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium