JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :
- A II, IV
- B III, II
- C I, IV
- D II, I
Answer & Solution
Correct Answer
(D) II, I
Step-by-step Solution
Detailed explanation
II અનુનાદ સ્થાયીકરણને કારણે સૌથી સ્થાયી કાર્બન મુક્તમૂલક છે. I સૌથી ઓછો સ્થાયી કાર્બન મુક્તમૂલક છે કારણ કે તેમાં કોઈ સ્થાયીકરણ પરિબળ નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?JEE Mains 2019 Hard
- સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે ?JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનના દ-બ્રોગ્લી તરંગની આવૃત્તિ _______ \(\times 10^{13} \mathrm{~Hz}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે : \(R_{\mathrm{H}}\) (રીડબર્ગ અચળાંક) \(=2.18 \times 10^{-18} \mathrm{~J}\).] (\(h\) પ્લાન્કનો અચળાંક) \(=6.6 \times 10^{-34}\) J.s.JEE Mains 2024 Medium
- ધારો કે હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષાની ત્રિજ્યા \(0.6 \mathring A\) છે. તો \(He\) ની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા. \(.............picometers\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(m\) દળ ધરાવતા ચાર ગોળાઓ \(d\) બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો \(M\) દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
JEE Mains 2022 Medium - \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- \(100\, {~g}\) પ્રોપેન સંપૂર્ણપણે \(1000\, {~g}\) ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આણ્વિય વજન : \({H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00\) ]JEE Mains 2021 Hard
- શ્રેણીઓ \(S _1=3+7+11+15+19+\ldots\) અને \(S _2=1+6+11+16+21+\ldots\) નું સામાન્ય \(8\)મું પદ \(............\) છે.JEE Mains 2023 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - એક દોરી \(0.40 \mathrm{kgm}^2\) જડત્વની ચાકમાત્રા અને \(10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા એક પૈડાની ધાર પર વીંટાળેલી છે. પૈડું તેની ધરી ફરતે ભ્રમણ કરવા માટે મુક્ત છે. શરૂઆતમાં પૈડું સ્થિર છે. આ દોરીને હવે \(40 \mathrm{~N}\) ના બળથી ખેંચવામાં આવે છે. \(10\) \(\mathrm{s}\) પછી પૈડાનો કોણીય વેગ \(\mathrm{x} \mathrm{rad} / \mathrm{s}\) છે, જ્યાં \(\mathrm{x}\) _______ છે.JEE Mains 2024 Hard