JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?
- A \((i)\,\,HCl/H_2O\) \((ii)\,\, NaBH_4\)
- B \((i)\,\,LiAlH_4\) \((ii)\,\,H_3O^+\)
- C \((i) SnCl_2 + HCl(gas)\) \((ii)\,\,NaBH_4\)
- D \(H_2/Ni\)
Answer & Solution
Correct Answer
(A) \((i)\,\,HCl/H_2O\) \((ii)\,\, NaBH_4\)
Step-by-step Solution
Detailed explanation
Benzylamine will not give cyanobenzene with \(HCl/H_2O\) and \(NaBH_4.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(30\,kJ\,mol ^{-1}\) છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(41.4\,kJ\,mol ^{-1}\) છે.\(300\,K\) પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર \(.....\) છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ \(\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - એસિડિક માધ્યમમાં \(FeC_2O_4\), \(Fe_2(C_2O_4)_3\), \(FeSO_4\) અને \(Fe_2(SO_4)_3\) ના પ્રત્યેક \(1\) મોલના મિશ્રણનું ઑક્સિડેશન કરવા માટે \(KMnO_4\) ના કેટલા મોલ આવશ્યક છે?JEE Mains 2026 Hard
- \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- નીચેના પૈકી કયુ સંયોજન \(P-P\) બંધ ધરાવે છે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
-

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, જો સીઝિયમની દેહલી આવૃત્તિ \(5.16 \times 10^{14} \mathrm{~Hz}\) હોય?
A. જ્યારે Cs ને શૂન્યાવકાશ કક્ષમાં મૂકવામાં આવે છે અને તેની સાથે એમીટર જોડેલું હોય તથા પીળા પ્રકાશને Cs પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
B. જ્યારે પીળા પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે છે, ત્યારે એમીટરમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે.
C. જ્યારે પીળા પ્રકાશને બદલે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ પીળા પ્રકાશની સાપેક્ષે વધુ હોય છે.
D. જ્યારે વાદળી પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
E. જ્યારે શ્વેત પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(0.5\, {M}\, {NaOH}\) \(250\, {~mL}\)ને \(500\, {~mL}\) \(1\, {M}\, {HCl}\) ઉમેરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બિનપ્રક્રિયકૃત \({HCl}\) પરમાણુની સંખ્યા \(......\,\times 10^{21}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left({N}_{{A}}=6.022 \times 10^{23}\right)\)JEE Mains 2021 Hard
- ધારોકે \(A =\{-4,-3,-2,0,1,3,4\}\) અને \(R =\left\{(a, b) \in A \times A : b=|a|\right.\) આથવા \(\left.b^2=a+1\right\}\), આ \(A\) પર વ્યાખ્યાયિત સંબંધ છે.તો સંબંધ \(R\) સ્વવાચક તથા સંમિત બને તે માટે તેમા ઉમેરવા પડતા ન્યૂનતમ ઘટકની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium
- જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અંદરનો અવકાશ મેગ્નેશિયમ (ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\left.\chi_{\mathrm{mg}}=1.2 \times 10^{-5}\right)\) થી ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર (B) માં થતો ટકાવારી વધારો છે :JEE Mains 2025 Medium
- જો વર્તુળ \(x^{2}+y^{2}-2 g x+6 y-19 c=0, g, c \in R\) એ બિંદુ \((6,1)\) માંથી પસાર થતું હોય અને તેનું કેન્દ્, રેખા \(x-2 c y=8\) પર આવેલ હોય, તો આ વર્તુળ દ્વારા \(x\)-અક્ષ પર બનેલ અંત:ખંડની લંંબાઈ .......... છે.JEE Mains 2022 Hard
- બે પરપોટાની ત્રિજયા \(r_1\) અને \(r_2\) છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય?JEE Mains 2021 Medium