JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા

આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?
- A B
- B D
- C C
- D A
Answer & Solution
Correct Answer
(A) B
Step-by-step Solution
Detailed explanation
ગોળાકાર નોડ પર \(\psi_r=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ અર્ધકોષ પ્રક્રિયા માટે \(pH = 5\) પર વિધુતધ્રુવ પોટેન્શિયલ શું થશે ? \(2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}\) અને \( - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}\) છે. કોષપ્રક્રિયા \((\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;\) ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ \(1\) બાર હેઠળ છે)JEE Mains 2020 Hard
- નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
I. 125 ml દ્રાવણમાં 2.2 g ગ્લુકોઝ.
II. 250 ml દ્રાવણમાં 1.9 g કેલ્શીયમ ક્લોરાઈડ.
III. 500 ml દ્રાવણમાં 9.0 g યુરિયા.
IV. 750 mL દ્રાવણમાં 20.5 g એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદ્દુઓનો સાચો ચડતો ક્રમ શું થશે?
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H =1, C =12, N=14, O =16, Cl =35.5, Ca =40, Al =27\) અને \(S =32\) ]JEE Mains 2026 Hard - આપેલા સંવર્ગ સંયોજનોને ચુંબકીય ચાકમાત્રાના આાધારે ચઢતા ક્રમમાં ગોઠવો. (પરમાણુ ક્રમાંક Mn \(=25 ; Fe =26\) ) \((A)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((B)\) \(\left[ Fe ( CN )_{6}\right]^{3-}\) \((C)\) \(\left[ MnCl _{6}\right]^{3-}\) (high spin) \((D)\) \(\left[ Mn ( CN )_{6}\right]^{3-}\) નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- સંયોજનો માટે :

ઉત્કલનબિંદુનો વધતો ક્રમ છે :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. લેન્સની કેન્દ્રલંબાઈ 12 cm છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે?JEE Mains 2025 Easy
- એક સાદું લોલક લાકડાનાં \(50 \,g\) દળ ધરાવતા દોલક અને \(2 \,m\) લંબાઈનું બનેલું છે. \(75 \,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી) ને \(v\) જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી \(\frac{v}{3}\) જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો \(v\) નું મૂલ્ય ............ \(ms ^{-1}\) થશે. ( \(g =10 \,m / s ^{2}\) લો.)JEE Mains 2022 Hard
- જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ \(y=x-\frac{x^2}{20}\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ \(m\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે A અને B એ રેખા \(\mathrm{L}: \frac{\mathrm{x}-6}{3}=\frac{\mathrm{y}-7}{2}=\frac{\mathrm{z}-7}{-2}\) પરના બે ભિન્ન બિંદુઓ છે. બિંદુ \((1,2,3)\) માંથી રેખા L પર દોરેલા લંબના ચરણબિંદુથી A અને B બંને \(2 \sqrt{17}\) અંતરે આવેલા છે. જો O એ ઉગમબિંદુ હોય, તો \(\overrightarrow{O A} \cdot \overrightarrow{O B}\) = __________JEE Mains 2025 Medium
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard