JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
- A \(Cl\)
- B \(Cr^{3+}\)
- C \(Mn^{2+}\)
- D \(MnO_4^-\)
Answer & Solution
Correct Answer
(D) \(MnO_4^-\)
Step-by-step Solution
Detailed explanation
Higher the value of standard reduction potential stronger will be the oxidising agent, hence \(M n O_{4}^-\) is the strongest oxidising agent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium - n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો. \( \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-},\)\( \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\)\( \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો (\(\text{B.M.}\) માં) ના પ્રમાણે શોધો.JEE Mains 2024 Hard
- ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:JEE Mains 2021 Medium
- એક કોષમાં, નીચે આપેલ પ્રક્રિયાઓ ભાગ લે છે. \(Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V\) \(2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V\) \(298\,K\) પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ \(x \times 10^{-2}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha=\frac{(4 !) !}{(4 !)^{3 !}}\) અને \(\beta=\frac{(5 !) !}{(5 !)^{4 !}}\). તો :JEE Mains 2024 Hard
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-y=2-e^{-x}\) નો ઉકેલ છે કે જેથી \(\lim _{x \rightarrow \infty} y(x)\) એ અનંત નથી. જો \(x=0\) આગળ વક્રનો સ્પર્શકનો \(x-\)અંતખંડ અને \(y\)-અંતખંડ અનુક્રમે \(a\) અને \(b\) હોય તો \(a-4 b\) ની કિમંત \(....\) થાય.JEE Mains 2022 Hard
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- સમલંબ ચતુષ્કોણ \(ABCD \) માં \(AB\) અને \(CD \) સમાંતર છે, તથા \(BC\; \bot CD\).જો \(\angle ADB = \theta \),\(BC=p\) અને \( CD=q\) હેાય ,તો \(AB\) મેળવો.JEE Mains 2013 Hard
- ક્રોમાઇટ અયસ્કનું સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં સંલયન કરવાથી ઉત્પાદનો \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) તેમજ \(\mathrm{CO}_2\) નો ઉત્ક્રાંતિ થાય છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ના સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _______ \(B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{C}: 6, \mathrm{Na}: 11, \mathrm{O}: 8\), \(\mathrm{Fe}: 26, \mathrm{Cr}: 24 \mathrm{~J}\))JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) ના ત્રિસંયોજક હેલાઇડ્સ તેમના સહસંયોજક સ્વભાવને કારણે પાણી દ્વારા સરળતાથી જળવિભાજન પામે છે. વિધાન \(II\): \(\mathrm{AlCl}_3\) નું એસિડિક જલીય દ્રાવણમાં જળવિભાજન થતાં અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બને છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard