ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

બે પ્લેટ વચ્યે હવા ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(15\,pF\) છે. જો પ્લેટ વચ્યેનું અંતર બમણું કરવામાં આવે અને તમમાં \(3.5\) ડાઈ ઈલેક્ટ્રીક અચળાંકનુ માધ્યમ દાખલ કરવામાં આવે તો કેપેસીટન્સનું મૂલ્ય \(\frac{x}{4} pF\) થાય છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.

  1. A \(10.5\)
  2. B \(1.05\)
  3. C \(105\)
  4. D \(108\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(105\)

Step-by-step Solution

Detailed explanation

\(C _0=\frac{\in_0 A }{ d }=15\,pF\) \(C =\frac{ K \in_0 A }{2 d }=\frac{3.5}{2} \times 15\,pF\) \(=\frac{105}{4}\,pF\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app