JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.
- A \(Al < Si < S < P < Cl\)
- B \(Al < S < P < Si < Cl\)
- C \(Si < S < Al < P < Cl\)
- D \(S < Si < Al < P < Cl\)
Answer & Solution
Correct Answer
(A) \(Al < Si < S < P < Cl\)
Step-by-step Solution
Detailed explanation
સામાન્ય રીતે આવર્તમાં ડાબેથી જમણે જતાં, \(Z_{eff}\) (અસરકારક કેન્દ્રીય વીજભાર) વધતો હોવાથી આયનીકરણ ઊર્જા વધે છે. (ફોસ્ફરસની આયનીકરણ ઊર્જા વધુ હોય છે કારણ કે તે અર્ધપૂર્ણ ભરાયેલ સ્થાયી રચના ધરાવે છે)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\,L\) ના પાત્રમાં ચોક્કસ તાપમાને \(2\) મોલ કાર્બન મોનોક્સાઇડ અને \(3\) મોલ કલોરિનને પ્રક્રિયા \(CO + C{l_2} \rightleftharpoons COC{l_2}\) મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે લેવામાં આવે છે. સંતુલને \(1\) મોલ \(CO\) હાજર હોય તો સંતુલન અચળાંક \((K_c)\) જણાવો.JEE Mains 2018 Hard
- ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.
JEE Mains 2023 Hard - ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
- પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ આપો.
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- એકબીજાથી ' \(\mathrm{r}\) ' cm અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) વચ્ચે લાગતુ બળ \(\mathrm{F}\) છે. જો આ બંને વિદ્યુતભારો ને \(\mathrm{K}=5\) ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ ' \(\mathrm{r} / 5 \) ' \(\mathrm{cm}\) અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ _______ હશે.JEE Mains 2024 Hard
- પ્રથમ ચરણમાં વર્તુળ \(x^2+y^2=8\) ની અંદર અને પરવલય \(\mathrm{y}^2=2 \mathrm{x}\) ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Hard
- એક રેખા \(2 x-y=0\) ને સમાંતર રેખા અને અતિવલય \(\frac{x^{2}}{4}-\frac{y^{2}}{2}=1\) ને બિંદુ \(\left(x_{1}, y_{1}\right)\) આગળ સ્પર્શક હોય તો \(x_{1}^{2}+5 y_{1}^{2}\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ
\(x\left(x^2+e^x\right) d y+\left(e^x(x-2) y-x^3\right) d x=0, x \gt 0\) નો ઉકેલ વક્ર છે જે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે. તો \(y(2)\) = ___JEE Mains 2025 Medium - બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે.JEE Mains 2024 Hard
- ચાર વ્યક્તિ સળિયાની લંબાઈને 20.00 cm, 19.75 cm, 17.01 cm અને 18.25 cm માપે છે. સળિયાની સરેરાશ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ ________ છે.JEE Mains 2026 Medium