JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના સંકીર્ણો પૈકી કયુ \(AgNO_3\) ના જલીય દ્રાવણના વધુ તુલ્યાંક વાપરશે?
- A \(Na_2[CrCl_5(H_2O)]\)
- B \(N{a_3}[CrC{l_6}]\)
- C \([Cr{({H_2}O)_5}Cl]C{l_2}\)
- D \([Cr{({H_2}O)_6}]C{l_3}\)
Answer & Solution
Correct Answer
(D) \([Cr{({H_2}O)_6}]C{l_3}\)
Step-by-step Solution
Detailed explanation
More equivalents of \(AgNO_3\) aqueous solution will be consumed if complex will furnish more \(Cl^-\) ions in solution. Hence complex \([Cr(H_2O)_6]Cl_3\) will consume more equivalents of aqueous solution of \(AgNO_3\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 Hard - \(20\,^oC\) તાપમાને એસિટોનનું બાષ્પદબાણ \(185\, torr\) છે. \(20\,^oC\) તાપમાને \(100\, g\) એસિટોનમાં \(1.2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ \(183\,torr\) થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... \((g\,mol^{-1})\) થશે.JEE Mains 2015 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Medium - ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા _______ છે. \(A.\) \(RNA\) ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. \(B\). કોષ વિભાજન દરમિયાન \(DNA\) અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે. \(C\). કોષમાં \(DNA\) પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. \(D.\) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ \(DNA\) માં હાજર હોય છે. \(E.\) સમાન \(DNA\) શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.JEE Mains 2024 Hard
- \(2-\) મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- એલાઇલ ફીનાઇલ ઇથર કોને ગરમ કરીને તૈયાર કરી શકાય છે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(L\) એ સમવર્તી \(x+2 y+z=6\) અને \(y+2 z=4\)ના છેદથી મળતી રેખા છે. જો \((3, 2, 1)\) માંથી \(L\) પર દોરેલા લંબનો લંબયાદ બિંદુ \(P (\alpha, \beta, \gamma)\) હોય, તો \(21(\alpha+\beta+\gamma)\)નું મૂલ્ય ....... થાય.JEE Mains 2021 Hard
- નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 Medium
- \(I(x)=\int \frac{\sec ^{2} x-2022}{\sin ^{2022} x} d x\) માટે \(I\left(\frac{\pi}{4}\right)=2^{1011}\) હોય તોJEE Mains 2022 Hard
- ધારોકે a, b, c સમાંતર શ્રેણીમાં છે તથા \(a^2, 2 b^2, c^2\) સમગુણોત્તર શ્રેણીમાં છે. જો \(a < b < c\) અને \(a + b + c =1\), તો \(9\left(a^2+b^2+c^2\right)=\) ___ .JEE Mains 2026 Easy
- એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો )JEE Mains 2024 Hard
- પ્રદેશનું ક્ષેત્રફળ \(\{(x, y): x-2 y+4 \geq 0\), \(\left.x+2 y^2 \geq 0, x+4 y^2 \leq 8, y \geq 0\right\}\) એ \(\frac{m}{n}\) છે, જ્યાં \(m\) અને \(\mathrm{n}\) સહ-અવિભાજ્ય સંખ્યાઓ છે. તો \(\mathrm{m}+\mathrm{n}\) = ...........JEE Mains 2024 Hard