JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
ધાત્વીય સોડિયમ સામાન્ય રીતે કોની સાથે પ્રક્રિયા આપતું નથી?
- A ટર્ટ\(-\)બ્યુટાઇલ આલ્કોહોલ
- B બ્યુટ\(-2-\)આઇન
- C ઇથાઇન
- D વાયુમય એમોનિયા
Answer & Solution
Correct Answer
(B) બ્યુટ\(-2-\)આઇન
Step-by-step Solution
Detailed explanation
Metallic sodium do not react with \(2-\)butyne because \(2-\)butyne does not have acidic hydrogen
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્લેટિનમ ધાતુ સાથે ફોટોઈલેકિટ્રિક અસરને ઉત્પજ્ન કરવાના ક્રમમાં ફોટોન ઓછામાં આછી \(\dots\dots\dots\) \(....\,\times 10^{-19} \,J\) ઊર્જા ધરાવતી હોવી જરૂરી છે. [આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ \(1.3\) \(\times 10^{15} \,s ^{-1}\) અને \(h =6.6 \times 10^{-34} \,J \,s\).]JEE Mains 2022 Easy
- સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium - જયારે \(600\, mL \,0.2\, M \,HNO _3\) ને \(400\, mL\, 0.1 \,M \,NaOH\) ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો \(.......\times 10^{-2}{ }^{\circ} C\) છે. (તટસ્થીકરણ એન્થાલ્પી \(=57\, kJ \,mol ^{-1}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= \(4.2 \,J\,K ^{-1} \,g ^{-1}\) )JEE Mains 2022 Hard
- નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો . \((A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},\)
\((B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}\)
\((C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}\)JEE Mains 2015 Hard - કક્ષકો ની મહતમ સંખ્યા કે જેને \(\mathrm{n}=4\) અને \(\mathrm{m}_l=0\) સાથે ઓળખી શકાય છે તે _______ છે.JEE Mains 2024 Medium
- \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.JEE Mains 2022 Medium
- જો તમને \(2\, \Omega, 4\, \Omega\) \(6\, \Omega\) અને \(8\, \Omega\) મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(\frac{46}{3}\, \Omega\) મળે?JEE Mains 2021 Medium
- ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.
JEE Mains 2023 Medium - જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના \(0.1\, M\) દ્રાવણની \(pH\) કેટલી થશે ? \((K_a\, = 1.0\times10^{- 5})\)JEE Mains 2014 Medium
- ધારો કે \(x=x(y)\) એ વિકલ સમીકરણ \(y^2 \mathrm{~d} x+\left(x-\frac{1}{y}\right) \mathrm{d} y=0\) નો ઉકેલ છે. જો \(x(1)=1\) હોય, તો \(x\left(\frac{1}{2}\right)\) શું છે?JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિધાન \(II\) : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard