JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.

- A \(A,C,B\)
- B \(B,C,A\)
- C \(C,A,B\)
- D \(B,A,C\)
Answer & Solution
Correct Answer
(A) \(A,C,B\)
Step-by-step Solution
Detailed explanation
According to the observation,\(A\) is more mobile and interacts with the mobile phase more than \(C\), and \(C\) is more drawn to the mobile phase than \(B\). Hence, the correct order of elution in the silico gel column chromatography is \(- B < C < A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) શૂન્ય કથન સંમિશ્રણ (અતિવ્યાપન) એ કલાની બહાર થતું સંમિશ્રણ (અતિવ્યાપન) છે. (out of phase) કારણ \((R)\, :\) તે કક્ષકોના અભિગમના વિવિધ નિર્દેશન / દિશાને કારણે પરિણામે છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- બોરોનના વધુ પ્રચુર માત્રામાં મળતા સમસ્થાનિકમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ' \(\mathrm{x}\) ' છે. અસ્ફટિક બોરોનને હવામાં ગરમ કરતાં એક નીપજ બને છે, જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક ' \(y\) ' છે. \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium
- \( \text{cosec}10^{\circ}-\sqrt{3}\ \text{sec}10^{\circ} \) ની કિંમત ........... છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક બેન્ઝોઈક એસિડને બેન્ઝલ્ડીહાઈડમાં એક જ તબકકામાં રૂપાંતરિત કરશે.
JEE Mains 2022 Medium - \(\frac{48}{\pi^{4}} \int_{0}^{\pi}\left(\frac{3 \pi x ^{2}}{2}- x^{3}\right) \frac{\sin x }{1+\cos ^{2} x } dx\)ની કિંમત \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- અહી \(\overrightarrow{\mathrm{a}}=\hat{\mathrm{i}}+5\, \hat{\mathrm{j}}+\alpha\, \hat{\mathrm{k}}, \overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+3 \,\hat{\mathrm{j}}+\beta\, \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{c}}=-\hat{\mathrm{i}}+2\, \hat{\mathrm{j}}-3 \,\hat{\mathrm{k}}\) ત્રણ સદીશો છે કે જેથી \(|\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}|=5 \sqrt{3}\) અને \(\overrightarrow{\mathrm{a}}\) એ \(\overrightarrow{\mathrm{b}}\) ને લંબ થાય છે તો \(|\vec{a}|^{2}\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium