ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....

  1. A 6
  2. B 3
  3. C 4
  4. D 8
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 6

Step-by-step Solution

Detailed explanation

Gly ala val Gly val ala Val gly ala Val ala gly Ala val gly Ala gly val કુલ ટ્રાઇપેપ્ટાઇડ = 6
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app