JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2016
- અઘરું
- MCQ
સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડ .......છે. [પ.ક્ર.: \(Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27\)]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \([Cr(H_2O)_6]^{2+}\) અને \([Fe(H_2O)_6]^{2+}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
magnetic moment \(\mu=\sqrt{n(n+2)}\) where \(n\) is the number of unpaired electrons.
\(C r^{2+}\) and \(F e^{2+}\) has same number of unpaired electrons
\(C r^{2+}=>3 d^{4}\) four unpaired electrons
\(F e^{2+}=>3 d^{6}\) four unpaired electrons
Chemistry ના વધુ પ્રશ્નો
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 મધ્યમ
- ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 મધ્યમ
- એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય \(1\,min.\) છે તો \(99.9\, \%\) પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... \(min.\) છે [ઉપયોગ : \(\ln\, 2=0.69, \ln \,10=2.3]\)JEE Mains 2021 અઘરું
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 મધ્યમ - નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 મધ્યમ - કઈ પ્રક્રિયામાં પ્રતિ ગ્રામ પ્રક્રિયક દીઠ \(O_2\,(g)\) નો સૌથી ઓછો જથ્થો વપરાય છે ? (પરમાણ્વિય દળ : \(Fe = 56,\,\,O = 16,\,\,Mg = 24,\,\,P = 31,\,\,C = 12,\,\,H = 1\) )JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 અઘરું
- આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા \(n\,\mu J\) છે.જેમાં \(n\) નું મૂલ્ય ............. છે.
JEE Mains 2023 અઘરું - \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.JEE Mains 2024 અઘરું
- સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે.JEE Mains 2023 મધ્યમ
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ \(10\; \mu \mathrm{F}\) મળે છે.જ્યારે તેને અલગ અલગ \(1\; \mathrm{V}\) ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે \(\mathrm{C}_{2}\) માં સંગ્રહાતી ઉર્જા \(\mathrm{C}_{1}\) માં સંગ્રહાતી ઉર્જા કરતાં \(4\) ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય?JEE Mains 2020 મધ્યમ