JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).
- A \(340\)
- B \(90\)
- C \(188\)
- D \(34\)
Answer & Solution
Correct Answer
(D) \(34\)
Step-by-step Solution
Detailed explanation
\(O . C \longrightarrow AgBr\) \(0.5\, g \quad 0.4\, g\) \(mol\) of \(Br = mol\) of \(AgBr =\frac{0.4}{188}\) \(\%\, Br =\%\, Br =\frac{\frac{0.4}{188} \times 80}{0.5} \times 100\) \(=34.04\, \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \('C\) \(\&\) \(H'\) અને \('C\) \(\&\) \(O'\) ના સંતૃપ્ત એસાયકલીક કાર્બનિક સંયોજન\('X'\) ના સમૂહ ટકાના ગુણોત્તર અનુક્રમે \(4 : 1\) અને \(3 : 4\) છે ત્યારબાદ , તે પછી, ઓક્સિજન વાયુના મોલને કાર્બનિક સંયોજનના બે મોલ્સના સંપૂર્ણ દહન માટે જરૂરી છે તો \('X'\) શું હશે ?JEE Mains 2020 Hard
- પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium
- કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '\(X\)' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '\(Y\)' બનાવે છે.\(BaCl_2\) નું દ્રાવણ '\(Y\)' માં ઉમેરતાં અવક્ષેપ '\(Z\)' બનાવે છે.\(BaCl_2\)નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'\(X\)' શું હશે ?JEE Mains 2023 Hard
- \(100\, {~g}\) પ્રોપેન સંપૂર્ણપણે \(1000\, {~g}\) ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આણ્વિય વજન : \({H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00\) ]JEE Mains 2021 Hard
- દરેક ઓકસોએસિડમાં બે \(P -H\) બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?JEE Mains 2019 Hard
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અહી ત્રિકોણ કે જેના શિરોબિંદુ \(A ( a , 3), B ( b , 5)\) અને \(C ( a , b ), ab >0\) હોય તેનું પરિકેન્દ્ર \(P (1,1)\) છે. જો રેખા \(AP\) એ રેખા \(BC\) ને બિંદુ \(Q \left( k _{1}, k _{2}\right)\) માં છેદે છે તો \(k _{1}+ k _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો વિધેય \(f(x)\, = \frac{1}{x} - \frac{{k - 1}}{{{e^{2x}} - 1}}\), \(x\, \ne \,0\) એ \(x = 0\) આગળ સતત હોય તો જોડ \((k,f(0))\) = . . .JEE Mains 2018 Hard
- રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 Medium
- જો સુરેખ સંહતીઓ \(x+y+z =6\) ; \(x+2 y+3 z =10\) ; \(3 x+2 y+\lambda z =\mu\) ને બે કરતાં વધારે ઉકેલો હોય તો \(\mu-\lambda^{2}\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(L\) એ \(xy\)-સમતલ પરની રેખા દર્શાવે છે જેમાં \(x\) અને \(y\) અન:ખંડ અનુક્રમે \(3\) અને \(1\) હોય તો બિંદુ \((-1,-4)\) નું આ રેખામાં પ્રતિબિંબ મેળવોJEE Mains 2020 Hard
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy