JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના પૈકી કયુ hemoleptic સંકીર્ણનું ઉદાહરણ છે?
- A \([Co(NH_3)_6]Cl_3\)
- B \([Pt(NH_3)_2Cl_2]\)
- C \([Co(NH_3)_4Cl_2]\)
- D \([Co(NH_3)_5Cl]Cl_2\)
Answer & Solution
Correct Answer
(A) \([Co(NH_3)_6]Cl_3\)
Step-by-step Solution
Detailed explanation
Complexes having only one type of ligands are examples of homoleptic complex
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :JEE Mains 2021 Medium
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?JEE Mains 2016 Hard
- અર્થસૂચક સંખ્યાના નિયમનો ઉપયોગ કરી, નીચે આપેલાના સંદર્ભમાં સાચો જવાબ શું હશે ? \(\frac{0.02858 \times 0.112}{0.5702}\)JEE Mains 2022 Easy
- ઠંડા પીણાની \(300\,mL\) ની બાટલીમાં \(0.2\,M\,CO_2\) ઓગાળેલો છે.ધારી લઈએ કે \(CO_2\)આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો \(STP\) એ ઓગાળેલા \(CO_2\) વાયુનું કદ \(.........\,ml\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : \(STP\) એ એક આદર્શ વાયુનું મોલર કદ \(22.7\,L\,mol^{-1}\))JEE Mains 2023 Hard
- એસિડિક માધ્યમમાં \(FeC_2O_4\), \(Fe_2(C_2O_4)_3\), \(FeSO_4\) અને \(Fe_2(SO_4)_3\) ના પ્રત્યેક \(1\) મોલના મિશ્રણનું ઑક્સિડેશન કરવા માટે \(KMnO_4\) ના કેટલા મોલ આવશ્યક છે?JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારોકે વક્ર \(x^2+2 x-4 y+9=0\) ના બિંદુ \(P (1,3)\) પરનો સ્પર્શક \(y\)-અક્ષને \(A\) પર મળે છે.ધારોકે \(P\) માથી પસાર થતી અને રેખા \(x-3 y=6\) ને સમાંતર એવી રેખા પરવલય \(y^2=4 x\) ને \(B\) માં મળે છે.જો \(B\) એ રેખા \(2 x-3 y=8\) પર આવેલું હોય, તો \(( AB )^2=.........\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિધાન \(II\) : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે.JEE Mains 2023 Easy
- \(\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\) માંથી, ઓછામાં ઓછી ઓક્સિડાઇઝિંગ ક્ષમતા ધરાવતી જાતિ નું સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______\(BM\) (નજીકનો પૂર્ણાંક) છે. (આપેલ પરમાણુ ક્રમાંક \(\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24\) )JEE Mains 2024 Medium
- \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\)JEE Mains 2022 Medium
- \(X-Y\) સમતલને બે પારદર્શક માધ્યમો \(M_1\) અને \(M_2\) ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. \(M_1\) ને \(Z \geqslant 0\) માટે \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક અને \(M _2\) ને \(Z < 0\) માટે \(\sqrt{3}\) જેટલો વક્રીભવનાંક છે. \(M _1\) માં \(\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}\) સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. \(M_1\) માં આપાતકોણ અને \(M_2\) માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત \(.................\) ડીગ્રી થશે.JEE Mains 2022 Hard