JEE Mains · Physics · STD 12 -7. Alternating current
એક પ્રત્યાવર્તી પ્રવાહ સમીકરણ, \(i=100 \sqrt{2} \sin (100 \pi t)\) એમ્પીયર દ્વારા રજૂ થાય છે. આપેલ પ્રત્યાવર્તી પ્રવાહના પ્રવાહનું RMS મૂલ્ય અને આવૃત્તિ ________ છે.
- A \(100 \sqrt{2} \mathrm{~A}, 100 \mathrm{~Hz}\)
- B \(\frac{100}{\sqrt{2}} \mathrm{~A}, 100 \mathrm{~Hz}\)
- C \(100 \mathrm{~A}, 50 \mathrm{~Hz}\)
- D \(50 \sqrt{2} \mathrm{~A}, 50 \mathrm{~Hz}\)
Answer & Solution
Correct Answer
(C) \(100 \mathrm{~A}, 50 \mathrm{~Hz}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{i}_{\mathrm{r}}=\frac{\mathrm{i}_0}{\sqrt{2}}=100 \mathrm{~A} \\ & \mathrm{f}=\frac{\mathrm{w}}{2 \pi}=\frac{100 \pi}{2 \pi}=50 \mathrm{~Hz}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે મોલ હીલિયમ વાયુને \(n\) મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરતાં મિશ્રણ માટે \(\frac{{{C_P}}}{{{C_V}}}\, = \,\frac{3}{2}\) મળે તો \(n\) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2018 Hard
- \(r = 0.5\,\Omega \) આંતરિક અવરોધ અને \( E_1 = 100\,V\;\;emf\) ધરાવતા \(dc\) સ્ત્રોત સાથે \(E_2 = 90\,V\;\;emf\) ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ \(R\) ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે \(R\) નું મૂલ્ય કેટલા ................... \(\Omega \) હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
JEE Mains 2013 Medium - r ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક દડાને \(\sigma\) ઘનતા અને \(\eta\) શ્યાનતા ધરાવતા પ્રવાહીમાંથી છોડવામાં આવતા તે જે સમયે અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તેને સમય \(t=A \rho^a r^b \eta^c \sigma^d\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A અચળાંક અને a, b, c, d પૂર્ણાંક છે. \(\frac{b+c}{a+d}\) નું મૂલ્ય _____________ છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 Medium - \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય?JEE Mains 2015 Hard
- આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ \(A B=10 \,{m}\) છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ \(0.1 \,\Omega/cm\) છે. \({AB}\) ને \(E\;emf\) અને \(r\) આંતરિક અવરોધ \(r\) ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ \(emf\) નું મહત્તમ મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અભિવ્યક્તિ \((5+x)^{500}+x(5+x)^{499}+x^{2}(5+x)^{498}+\ldots . x^{500}\) \(x>0\) માં \(x ^{101}\) નો સહુગુણક ......... છે.JEE Mains 2022 Hard
- \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે?JEE Mains 2013 Hard
- \(\left|\frac{120}{\pi^3} \int_0^\pi \frac{x^2 \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} d x\right|\) = ...........JEE Mains 2024 Hard
- ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોની ફક્ત મુખ્ય કિંમતો ગણતરીમાં લેતાં, \(\tan ^{-1}(x)+\tan ^{-1}(2 x)=\frac{\pi}{4}\) નું સમાધાન કરતી \(x\) ની ધન વાસ્તવિક કિંમતો સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\frac{{{2^{403}}}}{{15}}\) ના વિસ્તરણમાં અપૂર્ણાંક ભાગ \(\frac{k}{{15}}\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\vec{a}=a_{1} \hat{i}+a_{2} \hat{j}+a_{3} \hat{k} \quad a_{i}>0, i=1,2,3\) એવા સદિશ છે કે જે યામાક્ષો \(OX\), \(OY\) અને \(OZ\) સાથે સમાન ખૂણાઓ બનાવે છે. વધુમાં ધારો કે \(\vec{a}\) નો સદિશ \(3 \hat{i}+4 \hat{j}\) પરના પ્રક્ષપેનું માન \(7\) છે. ધારો કે \(\vec{b}\) એ \(\vec{a}\) ને \(90^{\circ}\) થી ઘુમાવતાં મળતો સદિશ છે. જો \(\vec{a}, \vec{b}\) અને \(x\)-અક્ષ સમતલીય હોય, તો સદિશ \(\vec{b}\) ના \(3 \hat{i}+4 \hat{j}\) પર ના પ્રક્ષેપનું માન....... છે.JEE Mains 2022 Hard