ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

  1. A (\(A\)) સાચું છે પરંતુ (\(R\)) ખોટું છે.
  2. B (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમનુતી નથી.
  3. C (\(A\)) ખોટું છે પરંતુ (\(R\)) સાચું છે.
  4. D (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમજુતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) (\(A\)) સાચું છે પરંતુ (\(R\)) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) તે એલાઇલ કાર્બન અને \(\mathrm{sp}^3\) વર્ણસંકર છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app