JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
વર્ગ \(12\)ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની \(pH\,8.26\) હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો \(......\,g\) જથ્થો , \(0.2\, M\) એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે. (આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3\) નું મોલર દળ \(=17\, g\, mol ^{-1},NH _4 Cl\)નું મોલર દળ \(= 53.5\, g\, mol ^{-1}\)
- A \(53.5\)
- B \(72.3\)
- C \(107\)
- D \(126\)
Answer & Solution
Correct Answer
(C) \(107\)
Step-by-step Solution
Detailed explanation
\(POH =14-8.26\) \(= pK _{ b }+\log \frac{\left[ NH _{4}^{+}\right]}{\left[ NH _{3}\right]}\) \(=5.74=4.74+\log \frac{\left[ NH _{4}^{+}\right]}{0.2} \Rightarrow\left[ NH _{4}^{+}\right]=2\) Hence,\(NH _{4} Cl =2 \times 53.5=107\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- \(37.8 \mathrm{~g} \mathrm{~N}_2 \mathrm{O}_5\) ને 1 L પ્રતિક્રિયા પાત્રમાં લેવામાં આવ્યું અને 500 K તાપમાને નીચેની પ્રતિક્રિયા થવા દેવામાં આવી:
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{~N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\)
સંતુલન અવસ્થાએ કુલ દબાણ 18.65 bar જોવા મળ્યું.
તો, \(\mathrm{Kp}=\) ______ \(\times 10^{-2}\) [નજીકના પૂર્ણાંકમાં]
ધારો કે \(\mathrm{N}_2 \mathrm{O}_5\) આ પરિસ્થિતિઓમાં આદર્શ રીતે વર્તે છે.
આપેલ છે: \(\mathrm{R}=0.082\) bar \(\mathrm{L} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\)JEE Mains 2025 Easy - Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:JEE Mains 2020 Hard
- મધ્યસ્થ પરમાણુ માટે \(sp^3d^2\) સંકરણ ધરાવતો આયન જણાવો.JEE Mains 2019 Hard
- જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો સંકલન \(525 \int_0^{\frac{\pi}{2}} \sin 2 x \cos ^{\frac{11}{2}} x\left(1+\cos ^{\frac{5}{2}} x\right)^{\frac{1}{2}} d x\) ની કિંમત \((n \sqrt{2}-64)\) હોય તો \(n\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- નીચે આપેલા એસ્ટરને બેઝિક જળવિભાજન કરવા માટે પડતી સરળતાનો ઉતરતો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - પદાર્થ \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી \(7\) મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન \(10^{\circ}\,C\) છે. પછીની \(7\) મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે?JEE Mains 2023 Medium
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard - \(50\%\) કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન \(600\,K\). તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા \(70 \%\) સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન \(................\,K\) હોવું જોઈખે.JEE Mains 2023 Medium
- વક્ર \(y=\max \{|x|, x|x-2|\}\), તથા \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-2\) તથા \(x=4\) દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2025 Easy