ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (\(\mathbf{I}\)): સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યાનો વધતો ક્રમ નીચે મુજબ છે.
\(\mathrm{Mg}^{2+} \lt \mathrm{Na}^{+} \lt \mathrm{F}^{-} \lt \mathrm{O}^{2-}\)
વિધાન (II): હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબના ક્રમમાં ઘટે છે.
\(\mathrm{Cl}\gt\mathrm{F}\gt\mathrm{Br}\gt\mathrm{I}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  2. B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  4. D વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I અને વિધાન II બંને સાચાં છે

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{r} \propto \mathrm{q}^{-}\)(સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે) \(\propto \frac{1}{q^{+}}\) \(\therefore\) વિધાન I સાચું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય \(\mathrm{Cl}>\mathrm{F}>\mathrm{Br}>\mathrm{I}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app