JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નિર્બળ એસિડનું \(2\) દ્રાવણ \(HA\) માં \(3.885^{\circ} C\) નો ઠંડક છે.. આ એસિડનો વિયોજન અંશ ...... \(\times 10^{-3} .\) છે [અહી આપેલ : પાણીનો મોલલ અચળાંક= \(1.85 \,K \,kg \,mol ^{-1}\) શુદ્ધ પાણીનો ઠંડક \(\left.=0^{\circ} C \right]\)
- A \(50\)
- B \(60\)
- C \(55\)
- D \(65\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T _{ f }=(1+\alpha) K _{ f } m\) \(\alpha=0.05=50 \times 10^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનમાંથી કયુ લુઈસ બેઇઝ તરીકે વર્તે છે?JEE Mains 2021 Medium
- નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારો કે અંકો \(0,2,3,4,7,9\) નો ઉપયોગ કરી પુનરાવર્તન સહિત \(5-\) અંકોની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ક્રમસંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો સંખ્યા \(42923\) ની ક્રમસંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- પ્રથમ ચરણમાં વર્તુળ \(x^2+y^2=8\) ની અંદર અને પરવલય \(\mathrm{y}^2=2 \mathrm{x}\) ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Hard
- સમાન મૂલ્ય \(R\) ધરાવતા \(3\) અવરોધોનું જુદું-જુદું સંયોજન આકૃતિમાં દર્શાવેલ છે. વિખેરીત પાવર (કાર્યત્વરા) (power dissipation) ના ચઢતા ક્રમમાં \(.....\) મળે.
JEE Mains 2023 Medium - એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)JEE Mains 2022 Medium
- રેખા \(L: \ell x-y+3(1-\ell)\) \(z=1, x+2 y-z=2\) માંથી પસાર થતાં અને સમતલ \(3 x+2 y+z=6\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(3 x-8 y+7 z=4\) છે . જો \(\theta\) એ રેખા \(L\) અને \(y\)- અક્ષ વચ્ચેનો લઘુકોણ હોય તો \(415\cos ^{2} \theta\) ની કિમંત \(...\) મેળવો.JEE Mains 2022 Hard
- સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
સુચિ -\(I\) (અણુ) સુચિ - \(II\) (આકાર) \((A)\). \(\mathrm{BrF}_5\) \((I)\). \(T\)-આકાર \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) \((II)\). સી-સો \((C)\). \(\mathrm{ClF}_3\) \((III)\). વળેલ \((D)\). \(\mathrm{SF}_4\) \((IV)\). સમચોરસ પિરામીડલ JEE Mains 2024 Hard