JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): Al ની ધાત્વિક ત્રિજ્યા Ga કરતાં ઓછી છે.
વિધાન (II): \(\mathrm{Al}^{3+}\) ની આયનીય ત્રિજ્યા \(\mathrm{Ga}^{3+}\) કરતાં ઓછી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Step-by-step Solution
Detailed explanation
\(\Rightarrow\) \(\mathrm{Al} ~\&~ \mathrm{Ga}\) ની ધાત્વિક ત્રિજ્યાનો ક્રમ છે \(\mathrm{B} \lt \underbrace{\mathrm{Ga} \lt \mathrm{Al}}_{\downarrow} \lt \mathrm{In} \lt \mathrm{T} \ell\) (d-ઉપકક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા નબળા શીલ્ડિંગને કારણે) \(\Rightarrow\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(Ni ^{2+}\) ની ઓળખ \(NH _{4} OH\)ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે. વિધાન \(II :\) ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન : \(H_2\) ની બંધકારક આણ્વિય કક્ષકો \((MO)\) માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. કારણ : બંધકારક \(MO\) એ \({\psi _A}\, + \,\,{\psi _{B,}}\) છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .JEE Mains 2015 Hard
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - બાષ્પ દબાણ \(0.20\,mm\,Hg\) ઓછું કરવા માટે \(100\,g\) પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ ? (આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ \(54.2\,mm\,Hg\) છે.ગ્લુકોઝ નું મોલર દળ \(180\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2023 Medium
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- \({KCl}\) માટે બોર્ન-હેબર ચક્રનું મૂલ્યાંકન નીચેની માહિતી સાથે કરવામાં આવે છે: \(\Delta_{f} {H}^{\ominus}\) \({KCl}=-436.7 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {sub }} {H}^{\ominus}\) \({K}=89.2 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {ionization }} \,{H}^{-}\) \({K}=419.0\, {~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {electron gain }} {H}^{\ominus}\) \({Cl}_{(\text {e) }}=-348.6 \,{~kJ} \,{~mol}^{-1}\) \(\Delta_{{bond}} {H}^{-}\) \({Cl}_{2}=243.0 \,{~kJ} \,{~mol}^{-1}\) \({KCl}\)ની લેટિસ એન્થાલ્પીની તીવ્રતા \(.....\) \({kJ} {mol}^{-1}\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- \(n\) અવલોકનો \(x_i,\) \(i = 1, 2,........ , n.\) માટે \(\bar X\) અને \(M.D.\) એ અનુક્રમે મધ્યક અને \(\bar X\) થી સરેરાશ વિચલન છે જો દરેક અવલોકનોમાંથી \(5\) બાદ કરવામાં આવે તો નવો મધ્યક અને નવા મધ્યકના આધારે સરેરાશ વિચલન અનુક્રમે ...................... થાયJEE Mains 2014 Hard
- \(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)JEE Mains 2023 Medium
- પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ \(.........\) હશે. \(A.\) વાસ્તવિક \(B.\) ચત્તું \(C.\) વસ્તુના કદ કરતા નાનું \(D.\) પાર્શ્વિક વ્યત્ક્રુમિત નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium