JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
બ્યુટ-2-આઇન અને હાઇડ્રોજન (પ્રત્યેકનો 1 મોલ) ને અલગથી (i) \(Pd / C\) અને (ii) \(Na /\) પ્રવાહી \(NH _3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી અનુક્રમે X અને Y નીપજો મળે છે.

ખોટા વિધાનો ઓળખો.
A. X અને Y સ્ટીરિયોઆઇસોમર છે.
B. X નો દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે.
C. X નો ઉત્કલનબિંદુ Y કરતાં ઊંચો છે.
D. X અને Y, \(O _3 / Zn + H _2 O\) સાથે પ્રક્રિયા કરીને ભિન્ન નીપજો આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A માત્ર B અને C
- B માત્ર B અને D
- C માત્ર A અને B
- D માત્ર A અને C
Answer & Solution
Correct Answer
(B) માત્ર B અને D
Step-by-step Solution
Detailed explanation
દ્વિધ્રુવીય ચાકમાત્રા \(x \neq 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I \): \(SO _2\) અને \(H _2 O\) બંને \(V-\) આકારનું બંધારણ ધરાવે છે. વિધાન \(II \): \(SO _2\) નો બંધખૂણો \(H _2 O\) કરતા ઓછો છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - પ્રક્રિયા \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightarrow 2 \mathrm{AB}\) આ પ્રવિધિને અનુસરે છે

પ્રક્રિયાનો કુલ ક્રમ છે :JEE Mains 2025 Hard - સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
- \(298\, {~K}\) પર કોષ અચળાંક \(1.14 \,{~cm}^{-1}\) સાથે વાહકતા કોષનો અવરોધ, જેમાં \(0.001\, {M}\, {KCl}\) \(1500 \,\Omega\) છે. \(298\, {~K}\) પર \(0.001\, {M}\, {KCl}\) દ્રાવણની મોલર વાહકતા \( 298 \, {~ K} \) \(....\) \({S} \,{cm}^{2}\, {~mol}^{-1}\)છે.(પૂર્ણાંક જવાબ)JEE Mains 2021 Easy
- \(Nd ^{2+}=\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(393\,K\) પર \(2-3\,atm\) દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' \(X\) ' ને મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં નીપજ \(Y\) મળે છે.જયારે \(Y\) ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.\(X\)એ ફક્ત \(\beta-\)ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન \(X\) શોધો.JEE Mains 2022 Medium
- ચાર અવલોકનોના એક સમૂહનો મધ્યક \(1\) અને વિચરણ \(13\) છે. છ અવલોકનોના બીજા સમૂહનો મધ્યક \(2\) અને વિચરણ \(1\) છે. તો, આ બધા \(10\) અવલોકનોનું વિચરણ બરાબર છે:JEE Mains 2026 Easy
- \(0.5\, mL\, L ^{-1}\) સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન \(0.0405^{\circ} C\) જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા \(1.05\, gm\, mL ^{-1}\) છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ \(.....\) છે. (\(k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચેના સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન \(\left( S _{ N }{ }^{2}\right)\) તરફની પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - સૂચિ \(- I\) સાથે \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ -\(I\) (સ્પીસીઝો) સૂચિ -\(I\) (ઈલેક્ટ્રોનિક વિતરણ) \((A)\) \(\mathrm{Cr}^{+2}\) \((I)\) \(3 \mathrm{~d}^8\) \((B)\) \(\mathrm{Mn}^{+}\) \((II)\) \(3 \mathrm{~d}^3 4 \mathrm{~s}^1\) \((C)\) \(\mathrm{Ni}^{+2}\) \((III)\) \(3\mathrm{~d}^4\) \((D)\) \(\mathrm{V}^{+}\) \((IV)\) \(3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^1\) JEE Mains 2024 Hard