JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
તત્વ કે જે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, તે _______ છે.
- A \(\mathrm{Si}\)
- B \(\mathrm{Al}\)
- C \(\mathrm{N}\)
- D \(\mathrm{C}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{N}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Al}<\mathrm{Si}<\mathrm{C}<\mathrm{N} ; \mathrm{IE}_1\) order.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથેનોલના ઉત્પાદન માટે વાપરવામાં આવે ત્યારે જળવાયુનો પર્યાય (synonym) જણાવો.JEE Mains 2019 Hard
- એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- નીચેના વિદ્યુતરાસાયણિક કોષને 298 K તાપમાને ધ્યાનમાં લો
\(Pt \left| HSnO _2^{-}( aq )\right| Sn ( OH )_6{ }^{2-}( aq )\left| Bi _2 O _3(s)\right| Bi ( s )\).
જો કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા ભાગાકાર \(10^6\) હોય, તો કોષનો EMF ( \(E _{\text {cell }}\) ) _______ \(\times 10^{-1} V\) છે (નજીકના પૂર્ણાંકમાં).
પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે:
\(E _{ Bi _2 O _3 /{ Bi , OH ^{-}}^0}^0=-0.44 V\) અને
\(E _{ Sn ( OH )_6^{2-} / HSnO _2^{-}, OH }^0=-0.90 V\)JEE Mains 2026 Medium - ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.JEE Mains 2026 Hard
- \( MnO_{4}^{2-} \) એસિડિક માધ્યમમાં વિષમ પ્રમાણન પામીને શેમાં રૂપાંતરિત થાય છે?JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આલ્કાઇલ ફ્લોરાઈડના સંશ્લેષણ માટે કઇ પ્રક્રિયા સૌથી યોગ્ય છે ?JEE Mains 2015 Medium
- ટીમ \('A'\) માં \(7\) છોકરા અને \(n\) છોકરી છે અને ટીમ \('B'\) માં \(4\) છોકરા અને \(6\) છોકરી છે. જો કુલ \(52\) મેચ થાય છે જો બંને ટીમોના છોકરા- છોકરા અને છોકરી-છોકરીને એક મેચ રમાડવામાં આવે તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- ધારો કે \(C_{1}\) એ વિકલ સમીકરણ \(2 xy \frac{ dy }{ dx }= y ^{2}- x ^{2}, x > 0\) નાં ઉકેલ દ્વારા મળતો વક્ર છે. ધારો કે વક્ર \(C _{2}\) એ વિકલ સમીકરણ \(\frac{2 x y}{x^{2}-y^{2}}=\frac{d y}{d x}\) નો ઉકેલ છે. જે બંને વક્રો \((1,1)\) માંથી પસાર થાય, તો વક્રો \(C_{1}\) અને \(C _{2}\) દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ ..... છે.JEE Mains 2021 Hard
- એક પેટીમાં \( 15 \) લીલા અને \(10 \) પીળા રંગના દડા છે. જો \(10\) દડાઓ પુરવણી સહિત એક પછી એક યાર્દચ્છિક રીતે પસંદ કરાવામાં આવે છે , તો પસંદ થયેલ લીલા રંગના દડાની સંખ્યાનું વિચરણ . . . . છે.JEE Mains 2017 Medium
- જો પ્રદેશ \(\left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,x + y \le 1,x \ge 0,y \ge 0} \right\}\) નું ક્ષેત્રફળ \(a\sqrt 2 + b\) હોય તો \(a -b\) મેળવો.JEE Mains 2019 Hard