JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
તે સાચું છે કે:
- A શૂન્ય ક્રમની પ્રક્રિયા એ એક તબ્બકા ની પ્રક્રિયા છે
- B બીજી ક્રમની પ્રક્રિયા હંમેશાં વિવિધ તબ્બકાની પ્રક્રિયા હોય છે
- C પ્રથમ ક્રમ પ્રક્રિયા હંમેશાં એક તબબ્કાની પ્રક્રિયા હોય છે
- D શૂન્ય ક્રમની પ્રક્રિયા એ વિવિધ તબબ્કા ની પ્રક્રિયા છે
Answer & Solution
Correct Answer
(D) શૂન્ય ક્રમની પ્રક્રિયા એ વિવિધ તબબ્કા ની પ્રક્રિયા છે
Step-by-step Solution
Detailed explanation
Zero order reaction is multiple step reaction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - \(H_2\) ની \(I_2\) સાથેની પ્રક્રિયા માટે, \(327\,^oC\) પર વેગ અચળાંક \(2.5\times 10^{-4}\,dm^3\,mol^{-1}\,s^{-1}\) અને \(527\,^oC\) પર \(1.0\,dm^3\,mol^{-1}\,s^{-1}\) છે. તો પ્રક્રિયાતી સક્રિયકરણ ઊર્જા (\(kJ\,mol^{-1}\) માં) જણાવો. \((R = 8.314\,J\,K^{-1}\,mol^{-1} )\)JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : ક્ષારણ એ વિદ્યુતરાસાયણિક ઘટના છે જેમાં શુદ્ધ ધાતુ એ એનોડ તરીકે અને અશુદ્ધ ધાતુ એ કેથોડ તરીકે વર્તે છે.
વિધાન (II) : એસિડિક માધ્યમ કરતાં આલ્કલાઇન માધ્યમમાં ક્ષારણનો દર વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \( [Ni(CO)_{4}] \), \( [NiCl_{4}]^{2-} \), \( [PtCl_{2}(NH_{3})_{2}] \), \( [Ni(CN)_{4}]^{2-} \) અને \( [Pt(CN)_{4}]^{2-} \) ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં હાજર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Hard
- ગ્લાયકોસિડિક જોડાણ ખરેખર શું છે ?JEE Mains 2013 Hard
- \(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - અંતરાલ \(\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)\) માં \(x\) ની એવી કેટલી કિંમતો મળે કે જેથી \(14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x\) થાય?JEE Mains 2022 Hard
- એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે?JEE Mains 2014 Easy
- ટિશેન્કો પ્રતિક્રિયા એ કોનો ફેરફાર છે ?JEE Mains 2014 Hard
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium