ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
  • JEE Mains 2013
  • અઘરું
  • MCQ

વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
      ઍસિડ       \(K_a\)
      \(HCN\)       \(6.2\times 10^{-10}\)
      \(HF\)       \(7.2\times 10^{-4}\)
      \(HNO_2\)       \(4.0\times 10^{-4}\)
તો બેઇઝ  \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(F^- < NO_2^- < CN^-\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Higher the value of \(K_a\) lower will be the value of \(pK_a\) \(i.e.\) higher will be the acidic nature. Further since \(CN^-, F^-\) and \(NO_2^-\) are conjugate base of the acids \(HCN, HF\) and \(HNO_2\) respectively hence the correct order of base strength will be \(F^- < NO_2^- < CN^-\) ( \(\because \) stronger the acid weaker will be its conjugate base)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ