JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?
- A \(119\)
- B \(108\)
- C \(102\)
- D \(109\)
Answer & Solution
Correct Answer
(D) \(109\)
Step-by-step Solution
Detailed explanation
\(1\) \(0\) \(9\) \(un\) \(nil\) \(enn\) Hence correct name \(\rightarrow\) unnilennium
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝાંખા સુર્યપ્રકાશમાં વધુપ્રમાણ માં \(Br _2\) સાથે ઇથેન ની પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતા બ્રોમો વ્યુતપન્નો ની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- બંધની સહસંયોજક પ્રકૃતિનો ક્રમ \(A.\) \(KF > KI ; LiF > KF\) \(B.\) \(KF < KI ; LiF > KF\) \(C.\) \(SnCl _4 > SnCl _2 ; CuCl > NaCl\) \(D.\) \(LiF > KF ; \quad CuCl < NaCl\) \(E.\) \(KF < KI ; CuCl > NaCl\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(1990\, K\) અને \(1\, atm\) દબાણ પર, પ્રક્રિયા મિશ્રણમાં \(Cl _{2}\) અણુઓ અને \(Cl\) પરમાણુઓ સમાન સંખ્યામાં છે. \(Cl _{2( g )}=2 Cl _{( g )}\) પ્રક્રિયા માટે ઉપરની પરિસ્થિતિઓ હેઠળ \(K_p\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય .............. છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 Medium
- નિર્બળ એસિડની \(HA\)ની સાંદ્રતા \(0.001\, {~mol}\, {~L}^{-1}\) અને વાહકતા \(2.0 \times 10^{-5}\, {~S} \,{~cm}^{-1}\) છે. જો \(\Lambda_{{m}}^{\circ}\) \(({HA})=190 \,{~S} \,{~cm}^{2} {~mol}^{-1}\), \({HA}\)નો આયનીકરણ અચળાંક \(\left({K}_{{a}}\right)\) \(....\,\times 10^{-6}\) બરાબર છે.JEE Mains 2021 Hard
- એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં \(3\,motes\) ગ્લાયસીન \((G)\) બે \(moles\) લ્યુસીન \((L)\) અને બે \(moles\) વેલીન \((V)\) ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો કંપવિસ્તાર \(a\) અને કુલ ઉર્જા \(E\) છે. કોઈ એક સમયે તેની ગતિઉર્જા \(\frac{3 {E}}{4}\) હોય તો તેનું સ્થાનાંતર કેટલું હશે?JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium - એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન (\(10\, cm\) અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ \(3 : 2\)ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા \(cm\) હશે?JEE Mains 2014 Hard
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\) \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\) \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\) \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\) JEE Mains 2023 Medium - \(Pt \left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Cu ^{2+}(0.01 M ) \mid Cu ( s )\) \(298\,K\) પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ \(0.576\,V\) છે. દ્રાવણની \(pH\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(E _{ Cu ^{2+} / Cu }=0.34\,V\) અને ધરી લો \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\) )JEE Mains 2022 Medium
- જો પ્રથમ ક્રમની \(75 \%\) પ્રક્રિયા \(90\) મિનિટમાં પૂર્ણ કરવામાં થઈ હતી, તો \(60 \%\) સમાન પ્રક્રિયા પૂર્ણ થવા માટે લગભગ ........... સમય (મિનિટમાં) લાગશે (લો: \(\log 2=0.30 ; \log 2.5=0.40)\)JEE Mains 2020 Medium