JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
કાર્બેનાયન ની સ્થિરતા નો સાચો ક્રમ _______ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(d>c>b>a\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
As we know compound (\(d\)) is aromatic and the compound (\(a\)) is anti-aromatic. Hence compound
(\(d\))is most stable and compound (\(a\)) is least stable among these in compound (\(b\)) and (\(c\)) carbon atom of that positive charge is \(\mathrm{sp}^3\) hybridised they on the basis of angle strain theory compound (\(c\)) is more stable than compound (\(b\)).
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલ અર્ધકોષ પ્રક્રિયા માટે \(pH = 5\) પર વિધુતધ્રુવ પોટેન્શિયલ શું થશે ? \(2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}\) અને \( - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}\) છે. કોષપ્રક્રિયા \((\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;\) ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ \(1\) બાર હેઠળ છે)JEE Mains 2020 અઘરું
- \(CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}\) અને \(HCl ( g )\) ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે \(-105,-242,-394\) અને \(-92\,kJ\,mol^{-1}\) છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર \(..........\,kJ\,mol^{-1}\) (નજીકનો પૂર્ણાંક) \(CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )\)JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી કયામાં પરમાણુઓની સંખ્યા સમાન છે? (આપેલ છે: H, He, O અને S ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(1, 4, 16\) અને \(32\) છે)
A. O\(_2\) વાયુના \(2\) g
B. SO\(_2\) વાયુના \(4\) g
C. STP એ O\(_2\) ના \(1400\) mL
D. STP એ He ના \(0.05\) L
E. H\(_2\) વાયુના \(0.0625\) mol
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - એક કાર્બનિક સંયોજન \(A\), \(C_5H_8O\); નીચે વર્ણવ્યા મુજબ \(H_2O\), \(NH_3\) અને \(CH_3COOH\) સાથે પ્રક્રિયા આપે છે તો \(A\) હશે ?
JEE Mains 2014 અઘરું - \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 અઘરું
- એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(L\) લંબાઈ ધરાવતા અરેખીય ઘનતા ધરાવતા સળિયાની ઘનતા \(\rho(\mathrm{x})={a}+{b}\left(\frac{\mathrm{x}}{\mathrm{L}}\right)^{2}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(a\) અને \( {b}\) અચળાંક અને \(0 \leq \mathrm{x} \leq \mathrm{L}\) છે.સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર માટે \(x\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?JEE Mains 2020 અઘરું
- \(‘a’\) બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો \(+ Q\) રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ \(-Q\) વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
JEE Mains 2021 અઘરું - એક આલ્કેન \((Y)\) ને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઑક્સિજનની જરૂર પડે છે અને Cl\(_2\)/h\(\nu\) સાથે ક્લોરિનેશન કરવાથી, \((Y)\) ફક્ત એક મોનોક્લોરિનેટેડ નીપજ \((Z)\) આપે છે. તો \((Y)\) માં પ્રાથમિક કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા __________ છે.JEE Mains 2026 મધ્યમ
- \({\left[ Fe ( CN )_{6}\right]^{4-}}\); \({\left[ Fe ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ti ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ni ( CN )_{4}\right]^{2-}}\); \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.JEE Mains 2022 મધ્યમ
- કોઈ ચોક્કસ ધાતુ માટે, જ્યારે \(\lambda\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે, ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટે નિરોધક સ્થિતિમાન \(3V_0\) છે. જ્યારે આ જ ધાતુને \(2\lambda\) તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે, ત્યારે નિરોધક સ્થિતિમાન \(V_0\) થાય છે. આપેલ ધાતુ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(\alpha\lambda\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 મધ્યમ
- એક આપેલ વસ્તુને \(45^{\circ}\) ખરબચડા નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતો સમય, તે સમાન સંપૂર્ણપણે લીસા \(45^{\circ}\) નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતા સમય કરતાં \(n\) ગણો છે. વસ્તુ અને નમન સમતલની સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _______ છે.JEE Mains 2024 અઘરું