JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક બોમ્બ કેલોરીમીટરમાં, સાયનામાઈડ \(NH _{2} CN _{( s )}\) અને ઓકિસજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો \(\Delta U -742.24\, kJ\, mol ^{-1}\) માલૂમ પડયો. તો આપેલી પ્રક્રિયા માટે, \(NH _{2} CN _{( s )}+\frac{3}{2} O _{2}( g ) \rightarrow N _{2( g )}+ O _{2}( g )+ H _{2} O _{(l)}\) \(\Delta H _{298}\) ની માત્રા ........ \(kJ\) છે. (નજીક પૂર્ણાંક રાઉન્ડ ઓફ) [ધારી લો આદર્શ વાયુઓ અને \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right]\)
- A \(343\)
- B \(741\)
- C \(783\)
- D \(561\)
Answer & Solution
Correct Answer
(B) \(741\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H =\Delta U +\Delta n _{ g } RT\) \(=-742.24+\frac{1}{2} \times \frac{8.314}{1000} \times 298\) \(=-741 kJ / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન '\(D\)' માં \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2023 Hard - n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- પ્રક્રિયા, \(a A +b B \rightarrow c C +d D\) માટે, આલેખ \(\log \,k\) વિરૂધ્ધ \(\frac{1}{ T }\) ને નીચે આપેલ છે કયા તાપમાને \((K\) માં) પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-4} s ^{-1}\) થશે તે શોધો ?(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) [આપેલ : \(500\, K\) પર, પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5} s^{-1}\) છે.]
JEE Mains 2021 Medium - એક પદાર્થ 'X' \((1.5 g)\) ને 150 g દ્રાવક 'Y' (મોલર દળ \(=300 g mol ^{-1}\) ) માં ઓગાળતા, ઉત્કલનબિંદુમાં 0.5 K નો વધારો થાય છે. દ્રાવક 'Y' ના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો __________ \(\times 10^{-2}\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: દ્રાવકનો \(K _{ b }\) \(=5.0 K kg mol ^{-1}\) ] ધારો કે દ્રાવણ મંદ છે અને દ્રાવણમાં X નું કોઈ જોડાણ કે વિયોજન થતું નથી.JEE Mains 2026 Easy
- \(\mathrm{Mg}(\mathrm{OH})_2\) ના x mg (મોલર દળ \(=58)\) ને 1.0 L પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી 298 K તાપમાને pH 10.0 પ્રાપ્ત થાય છે. x નું મૂલ્ય ________ mg છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\mathrm{Mg}(\mathrm{OH})_2\) પાણી \(\mathrm{H}_2 \mathrm{O}\) માં સંપૂર્ણપણે વિયોજિત થાય છે તેમ ધારવામાં આવે છે.)JEE Mains 2025 Medium - સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ \((A)\) બેન્ઝેનિલાઇS \((B)\) એનિલિન અને \((C)\) એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ \((20: 80),\) ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{R}\) એ રેખાઓ \(3 x-y+1=0\) અને \(x+2 y-5=0\) વચ્ચેનો ઊગમબિંદુને સમાવતો અંતરિત પ્રદેશ છે. જેના માટે બિંદુઓ \(\left(a^2, a+1\right)\) એ \(R\) માં હોય તેવી \(a\) ની તમામ કિંમતોનો ગણ ........... છે.JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનોની ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(1\, litre\) \(HCl\) ના દ્રાવણની \(pH=1\) છે. આ જલીય દ્રાવણની \(pH=2\) કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવામાં જરૂર પડશે ?JEE Mains 2013 Hard
- \(200\, kg\) અને \(400\, kg\) નાં બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે અનુક્રમે \(600\, km\) અને \(1600 \,km\) ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો \(T_A\) અને \(T_B\) એ અનુક્રમે \(A\) અને \(B\) નાં આવર્તકાળ હોય તો મૂલ્ય \(T_B - T_A =\) ........... હશે. [ પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\), પૃથ્વીનું દળ \(=6 \times 10^{24}\, kg\) ]
JEE Mains 2021 Hard - \(10^{-2} \hat i \,A-m^2\) જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)\) જ્યાં \(B=1\) ટેસ્લા અને \(\omega=0.125\, rad/s\), માં મૂકવામાં આવે છે. \(t=1\) સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium