ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ \((R/2)\) અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં \('R'\) પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે.

  1. A \(\frac{2 \pi R }{ g }\)
  2. B \(\frac{ g }{2 \pi R }\)
  3. C \(\frac{1}{2 \pi} \sqrt{\frac{g}{R}}\)
  4. D \(2 \pi \sqrt{\frac{ R }{ g }}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2 \pi \sqrt{\frac{ R }{ g }}\)

Step-by-step Solution

Detailed explanation

Force along the tunnel \(F =-\left(\frac{ GMmr }{ R ^{3}}\right) \cos \theta\) \(F =-\frac{ gm }{ R } x \left(\frac{ GM }{ R ^{2}}= g , r \cos \theta= x \right)\) \(a=-\frac{g}{R} x\) \(\omega^{2}=\frac{g}{R} \quad T=2 \pi \sqrt{\frac{R}{g}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app