JEE Mains · Chemistry · STD 11 - હાઇડ્રોકાર્બન
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચેની પ્રક્રિયાઓના સમૂહમાં નીપજ \(A\) અને નીપજ \(B\) ને ઓળખો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\((1)\) જલીયકરણ પ્રક્રિયા : (Image) \((2)\) હાઈડ્રોબોરેશન ઑક્સિડેશન પ્રક્રિયા :


Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{MnO}_2\) નું \(\mathrm{KOH}\) અને ઓક્સિડાઇઝિંગ કર્તા સાથેનું સંલયન ઘેરા લીલા \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) આપે છે. વિધાન \((II)\) : આલ્કલાઇન માધ્યમમાં મેંગેનેટ આયનનું વિદ્યુત વિભાજન ઓક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ
- સ્તંભ\(-II\) લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ \(-I\)માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) એનિલિન \((i)\) \(FeCl_3\) સાથે લાલ રંગ \((B)\) બેન્ઝિન સલ્ફોનિક એસિડ \((ii)\) સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ \((C)\) થાયોયુરિયા \((iii)\) \(FeSO_ 4\)નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ JEE Mains 2015 અઘરું - નીચે ચાર સંયોજનો આપેલા છે:
(a) n-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(b) આઇસો-પ્રોપાઇલ ક્લોરાઇડ,
(c) સેક-બ્યુટાઇલ ક્લોરાઇડ,
(d) નિયો-પેન્ટાઇલ ક્લોરાઇડ.
જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તેમાં કાર્બનની ટકાવારી છે:JEE Mains 2026 મધ્યમ - \(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?JEE Mains 2019 અઘરું
- ચોક્કસ તાપમાન પર, સંતુલને ફક્ત \(50\%\) \(HI\) એ \(H_2\) \(I_2\) માં વિયોજન પામે છે. તો સંતુલન અચળાંક જણાવોJEE Mains 2014 અઘરું
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(300\,K\) પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી \(.........\) છે.
પ્રક્રમ \(\Delta H / kJ\,mol ^{-1}\) \(\Delta S / J K^{-1}\) \(A\) \(-25\) \(-80\) \(B\) \(-22\) \(40\) \(C\) \(25\) \(-50\) \(D\) \(22\) \(20\) JEE Mains 2023 મધ્યમ - \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે.JEE Mains 2023 મધ્યમ
- એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય \(W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},\), જ્યાં \(x\) એ સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન છે. \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\beta\) નું પરિમાણ .........JEE Mains 2021 અઘરું
- એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?JEE Mains 2019 મધ્યમ
- \(e = e_0\, sin\, (1000t)\) \(emf\) ધરાવતા \(ac\) પ્રવાહ સાથે પરિપથને જોડતા \( emf \) \(e\) અને પ્રવાહ \(i\) વચ્ચેનો કળા તફાવત \(\frac{\pi }{4}\) મળે છે.નીચેનામાથી કયો પરિપથ આ દર્શાવે છે?JEE Mains 2019 અઘરું
- જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે.JEE Mains 2024 અઘરું