JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ \((butter)\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે. કારણ \(R :\) બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- B \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી
- C \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
- D બંને \(A\) અને \(R\) સાચાં છે, પણ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી
Answer & Solution
Correct Answer
(A) બંને \(A\) અને \(R\) સાચાં છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
Butylated hydroxyl anisole is an antioxidant.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ?JEE Mains 2015 Medium
- સંયોજન \(\mathrm{X}(0.42 \mathrm{~g})\) માં નાઇટ્રોજનના ડુમાસ પદ્ધતિ દ્વારા પ્રમાણન દરમિયાન:

STP એ \(\mathrm{N}_2\) વાયુના _____ mL મુક્ત થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{N}: 14)\)JEE Mains 2025 Hard - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ \(I.\) પ્રાથમિક એમાઈન માટેની કસોટી \(B.\) હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા \(II.\) એન્ટી જેત્સેફ (Anti Saytzeff) \(C.\) કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા \(III.\) હિન્સધર્ગ પ્રક્રિયક \(D.\) હોફમાન અભિવિન્યાસ (orientation) \(IV.\) આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા JEE Mains 2022 Medium - \({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\) પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવોJEE Mains 2014 Medium
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- એક વર્ગના \(40\) વિદ્યાર્થીઓની ઉમરનું આવૃત્તિ વિત૨ણ નીચે મુજબ આપેલ છે.
ને મધ્યસ્થથી સરેરાશ વિચલન \(1.25\) હોય, તો \(4 x+5 y=\) ...........ઉંમર \(15\) \(16\) \(17\) \(18\) \(19\) \(20\) વિધાથીઓ ની સંખ્યા \(5\) \(8\) \(5\) \(12\) \(X\) \(Y\) JEE Mains 2024 Medium - જો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) એ સમીકરણ સંહતિ AX = B નો એક ઉકેલ હોય, જ્યાં adj \(A=\left[\begin{array}{ccc}4 & 2 & 2 \\ -5 & 0 & 5 \\ 1 & -2 & 3\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{l}4 \\ 0 \\ 2\end{array}\right]\), તો \(|x+y+z|=\) ___ .JEE Mains 2026 Easy
- જ્યારે n વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહારની સપાટી પર \(\frac{n}{2}\) વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે છે. જયારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલનકોણ ની સ્થિતિ માટે ગોઠવવામાં આવે ત્યારે તે તેની ક્રાંતિકોણની શરતનું બરાબર પાલન થાય છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી \(10\,mg\) effervescent tablet, \(T = 298.15\, K\) અને \(p=1\,bar\) પર \(0.25\,mL\) \(CO_2\) મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં \(CO_2\) નુ મોલર કદ \(25.0\,L\) હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? (\(NaHCO_3\) નુ મોલર દળ \(=84\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 Hard