JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]
- A 200
- B 790
- C 590
- D 1380
Answer & Solution
Correct Answer
(A) 200
Step-by-step Solution
Detailed explanation
\(E _{ X ^{-} / MX ( s ) / M }^{ o }= E _{ M ^{+} / M }^{ o }+\frac{0.0591}{ n } \log K _{ sp }\) \(=0.79+\frac{0.059}{1} \log 10^{-10}\) \(=0.79-0.59\) \(=0.20 V=200 mV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20^{\circ} {C}\) પર બેન્ઝીનનું બાષ્પદબાણ \(70\) ટોર અને મિથાઈલ બેન્ઝીનનું \(20\) ટોર છે. \(20^{\circ} {C}\) પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર \(.....\,\times 10^{-2}\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- એક \(50\) વોટનો બલ્બ \(795\, {~nm}\)ની તરંગલંબાઇનો મોનોક્રોમેટિક લાલ પ્રકાશ બહાર ફેંકે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા \({x} \times 10^{20}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. \(\left[\right.\) આપેલ છે \(: {h}=6.63 \times 10^{-34} \,{Js}\) અને \(\left.{c}=3.0 \times 10^{8} \,{~ms}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયું \(0.10\, {M}\) જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?JEE Mains 2021 Medium
- \(0.05 \mathrm{~m}^2\) વિસ્તાર (ક્ષેત્ર) વાળી એક પ્લેટ પર સિલ્વરનું \(0.05 \mathrm{~cm}\) નું જાડું આવરણ જમા થયેલ છે. પ્લેટ પર જમા થયેલ સિલ્વર પરમાણુઓની સંખ્યા _______ \(\times 10^{-23}\) છે. (પરમાણ્વીય દળ \(Ag = 108\), \(d = \)7.9\( \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) )JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - ફિનોલિક સમૂહને _______ હકારાત્મક પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?JEE Mains 2021 Hard
- એમાઇન્સ ની બેઝિકતા વધારવા માટે તેને યોગ્ય ક્રમ માં ગોઠવોJEE Mains 2015 Hard
- જો કોઈ \(\alpha \in R ,\) માટે રેખાઓ \(L _{1}: \frac{ x +1}{2}=\frac{ y -2}{-1}=\frac{ z -1}{1}\) અને \(L _{2}: \frac{ x +2}{\alpha}=\frac{ y +1}{5-\alpha}=\frac{ z +1}{1}\) એ સમતલીય હોય તો રેખા \(L _{2}\) ............ બિંદુ માંથી પસાર થાયJEE Mains 2020 Hard
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- એક નોન રિડ્યુસિંગ શર્કરા \("A"\) ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા \(A\) શું છે?JEE Mains 2021 Medium
- ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન \(49\, N\) છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... \(N\) વજન નોંધાશે ? [\(g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}\) લો અને પૃથ્વીની ત્રિજ્યા \(R =6400\, km\)]JEE Mains 2021 Medium