ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A ફકત \(A,B,C\) અને \(D\)
  2. B ફકત \(A,C\) અને \(D\)
  3. C ફકત \(B\) અને \(D\)
  4. D ફકત \(A,B\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફકત \(A,C\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

Electronegativity of an element depends on the atom with which it is attached. \(NO =\text { neutral oxide }\) \(Al _2 O _3=\text { amphoteric oxide }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app